રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં તેલ ગરમ કરો. પછી તેમાં ઉપર મુજબ બધા ખડા મસાલા ઉમેરી એકાદ મિનિટ સુધી સાંતળો.
- 2
પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી હલાવી લો. પછી તેમાં સમારેલા ટામેટાં નાખો. તેમજ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરી લો પછી પાંચ મિનિટ સુધી ટામેટાં, ડુંગળી ને ચડવા દો.
- 3
હવે આ મિશ્રણ ઠંડું થઇ જાય પછી તેને મિક્સરમાં પીસીને ગ્રેવી બનાવી લો.
- 4
હવે એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરીને પછી તેમાં ઉપર મુજબ સમારેલા શાકભાજી ને વારાફરતી ઉમેરતા જાવ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લો અને બે-ત્રણ મિનિટ સુધી ચડવા દો.
- 5
એક લોયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં લાલ મરચુઅને ડુંગળી તેમજ હિંગ ઉમેરી પછી ડુંગળીને એકાદ મિનિટ સુધી ચડવા દો.પછી તેમાં હળદર, મરચું,મીઠું અને ધાણાજીરું ઉમેરો પછી 1/2 કપ જેટલું પાણી ઉમેરો પછી તેમાં કસુરી મેથી અને ગરમ મસાલો ઉમેરો થોડી વાર ચડવા દો.
- 6
હવે તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો. પછી બરાબર મિક્સ કરી લો. અને બે-ત્રણ મિનિટ સુધી ચડવા દો પછી તેમાં તૈયાર કરેલા શાકભાજી ઉમેરી બરાબર મિક્સ કરી લો ફરી તેને પાંચેક મિનિટ સુધી ચડવા દો.
- 7
તૈયાર છે વેજ કોલ્હાપુરી
- 8
- 9
Similar Recipes
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#GA4#week24#cauliflower વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8 વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#FFC5#week5#WDC#cookpadgujarati#cookpadindia#cookpad વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB વીક 8વેજ કોલ્હાપૂરી એ ભારતના મહારાષ્ટ્રના કોલ્હાપુર ની પરંપરાગત વાનગી છે. તે મસાલેદાર ગ્રેવી થી સાકભાજી તૈયાર કરવામાં આવે છે. રેસ્ટોરેન્ટ માં બેઝ ગ્રેવી સાથે પહેલેથી જ તૈયાર કરીને રાખવામાં આવે છે. જે પ્રક્રિયા વેજ કોલ્હાપૂરી પરંપરાગત વાનગી થી અલગ છે. વેજ કોલ્હાપૂરી chapati,તંદુરી અથવા નાનસાથે પીરસવામાં આવે છે. Varsha Monani -
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#Week 8આ એક પરંપરાગત મરાઠી વાનગી છે અને આગળ પડતી તીખી હોય છે. અને આખા ઉત્તર ભારત માં લોકપ્રિય છે. કોલ્હાપુર્ આમ તો તીખા લાલ મરચા ની ખેતી માટે પ્રખ્યાત છે. અને એટલે જ્ આ શાક નું નામ વેજ કોલ્હાપુરી પડ્યું છે. Aditi Hathi Mankad -
-
-
-
-
ઈનસ્ટન્ટ વેજ કોલ્હાપુરી (Instant Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8#Coopadgujrati#CookpadIndiaVeg kolhapuri મેં વેજ કોલ્હાપુરી ને અલગ રીતે બનાવ્યું છે. જે ફટાફટ બની જાય છે અને ઓછા સમયમાં બની જાય છે. અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
#EBવેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBWeek 8વેજ કોલ્હપુરી એક પરંપરાગત મરાઠી વાનગી છે. જેમાં મિક્સ શાકભાજી ને નાળિયેર ની ગ્રેવી માં બનાવવા માં આવે છે. મહારાષ્ટ્ર ઉપરાંત નોર્થ ઇન્ડિયા માં પણ પ્રચલિત છે. Archana Parmar -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#PSRસાંજે ડીનર માં કંઈક ચટપટું, તીખું શાક ખાવાની ઈચ્છા થાય એટલે વેજ કોલ્હાપુરી પંજાબી સબ્જી ખુબ જ સરસ વિકલ્પ છે Pinal Patel -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha -
-
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB જયારે બધું શાક થોડું-થોડું હોય ને બાળકોને પંજાબી સબ્જી ખાવી હોય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit -
-
જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ અને જૈનો માટે ઘણીવાર તકલીફ થઈ જાય છે કે અમુક શાકમાં વેરાઈટી નથી મળતી અને બાળકો ખાસ કરીને બધા શાક ખાવા માટે ના કરતા હોય છે તો મેં વેજ કોલ્હાપુરી માં બધા શાક નો ઉપયોગ કરી અને સરસ મજાનો ટેસ્ટી બનાવી છે. જે નાનાથી માંડી મોટા ને પણ ભાવશે અને પરફેક્ટ જૈનો માટે લસણ ડુંગળી બટાકા વગરનું વેજ કોલ્હાપુરી બન્યું છે#EB#week8#cookpadindia#cookpad_gu Khushboo Vora -
વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EBWeek8Theme8 આ વાનગી મૂળ મહારાષ્ટ્ર ની છે પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય છે...દરેક રેસ્ટોરન્ટમાં મળતી હોય છે...પણ ઘરે બનાવવી ખૂબ સરળ છે...ગ્રેવીમાં ખડા મસાલા સાથે ફ્રેશ નાળિયેર વપરાય છે.. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (14)