ભાત (Rice Recipe In Gujarati)

Arti Patel
Arti Patel @artipatell
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 1 ચમચીમીઠું
  3. 1/2 ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કપ ચોખા લઇ ધોઈ બરાબર સાફ કરવા

  2. 2

    1/2કલાક પાણીમાં પલાળી રાખવા

  3. 3

    ત્યારબાદ એક તપેલી લઈ તેમાં 1/2 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું

  4. 4

    ગરમ થાય એટલે તેમાં મીઠું અને ઘી ઉમેરવું

  5. 5

    ત્યારબાદ તેમાં ચોખા ઉમેરો ભાત ચડે ત્યાં સુધી ઢાંકીને ચઢવા દેવું

  6. 6

    દાળ કે શાક સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Patel
Arti Patel @artipatell
પર

ટિપ્પણીઓ

Similar Recipes