ઘટકો

500gm
  1. 1 કપમૈંદા
  2. 1/2 કપપીસેલી ખાંડ
  3. 1/2 કપદહીં
  4. 1/4 કપબટર
  5. 1/2 tspબેકિંગ પાઉડર
  6. 1/4 tspબેકિંગ સોડા
  7. 1 tspવેનીલા એસેન્સ
  8. 1 કપવહીપક્રિમ
  9. 4 tbspબીસકોફ સ્પ્રેડ
  10. 8/10બીસકોફ બિસ્કિટ
  11. 1 tspકોફી પાઉડર
  12. 2 tbspકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડ્રાઇ સામગ્રી મિક્સ કરીશું મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને ખાંડ મિક્સ કરી તેને ચાળી લેશું

  2. 2

    હવે લિક્વિડ વસ્તુઓ જેમ કે બટર દહીં મિક્સ કરી તેમાં ખાંડ ઉમેરી વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી શું

  3. 3

    હવે તેમાં ચાળેલી સામગ્રી મિક્સ કરી તેને સરસ મિક્સ કરી લેશું ત્પ્રિહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 30/35 મિનિટ બેક કરીશું

  4. 4

    હવે કેક રેડી થઈ જાય એટલે તેને ઠંડી કરી તેના ત્રણલેયર ર કરીશું વ્હિપ ક્રીમને બીટર ની મદદથી બીટ કરી લેશું

  5. 5

    કેક ના પ્રથમ લેયર પર ક્રીમ પાથરી તેના પર બીસકોફ સ્પ્રેડ પાથરી બીસકોફ બિસ્કીટનો ભૂકા નું લેયર કરી અવીતે બીજું લેયર પણ તૈયાર કરીશું
    ફ્રિજ માં 30min સેટ કરી મનગમતી ડિઝાઇન કરી સર્વ કરીશું

  6. 6

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes