ગ્રીન ગાર્લિક પરાઠા (Green Garlic Paratha Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. ૬-૭ નંગલીલું લસણ
  3. ૫-૬સૂકા લસણ ની કળી
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચીઘી
  6. ૨ ચમચીસમારેલી કોથમીર
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા ઘઉં નો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ૩ ચમચી તેલ નું મોણ નાખો. બરાબર મિક્સ કરી દો.

  2. 2

    હવે લીલા લસણ ને જીણું સમારી લો. અને સૂકા લસણ ની કળી ખમણી લો.

  3. 3

    હવે એક વાસણ માં ૧ ચમચી ઘી ગરમ કરો. તેમાં લીલું અને સૂકું લસણ સાંતળી લો.

  4. 4

    હવે સાતળેલું લસણ લોટ માં ઉમેરો. ત્યારબાદ કોથમીર ઉમેરો.

  5. 5

    હવે પાણી લઇ પરોઠા માટે લોટ બાંધી લો.

  6. 6

    હવે પરોઠા વણી તેને ઘી વડે શેકી લો.

  7. 7

    તો તૈયાર છે ટેસ્ટી ગાર્લિક પરાઠા. આ પરાઠા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes