આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#TC

આલૂ ગોબી મટર મસાલા (Aloo Gobi Matar Masala Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#TC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૩,૪
  1. ૧૫૦ ગ્રામ ફ્લાવર
  2. મીડીયમ બટાકા
  3. ૧/૪ કપવટાણા
  4. મીડીયમ ઝીણી સમારેલી ડુંગળી
  5. મીડીયમ ઝીણા સમારેલા ટામેટા
  6. ૩-૪ કળી ઝીણુ સમારેલું લસણ
  7. ૧-૧/૨ ટેબલસ્પૂન લસણ આદું મરચાં ની પેસ્ટ
  8. ૧ ટી સ્પૂનતલ
  9. સૂકું લાલ મરચું
  10. તજ
  11. લવિંગ
  12. ઇલાયચી
  13. 1તમાલપત્ર
  14. ૬-૭ ટેબલસ્પૂન તેલ
  15. ૧/૨ ટી સ્પૂનહળદર
  16. ૧ ટી સ્પૂનલાલ મરચું
  17. ૧ ટી સ્પૂનધાણાજીરું
  18. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  19. ૧ કપપાણી
  20. ૧ ટેબલસ્પૂનકસુરી મેથી
  21. ૨ ટેબલસ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    બટાકા અને ફ્લાવર ને મોટા ટુકડા માં કાપી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરી બટાકા અને ફ્લાવર ને તળી લો.

  2. 2

    ટામેટા માં તલ ઉમેરી પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે એ જ તેલ માં બધાં ખડા મસાલા ઉમેરી જીરું અને હીંગ ઉમેરી લસણ ઉમેરો. લસણ સંતળાઈ જાય પછી ડુંગળી ઉમેરો. ડુંગળી સંતળાઈ જાય પછી આદું લસણ મરચાં ની પેસ્ટ ઉમેરો. ૧ મીનીટ સાંતળી લો.

  4. 4

    વટાણા ઉમેરી ૧ મીનીટ સાંતળી લો. ટામેટા ની પેસ્ટ ઉમેરી મીઠું ઉમેરો. ૩-૪ મીનીટ ચડવા દો.

  5. 5

    બધાં મસાલા ઉમેરી ૧ મીનીટ સાંતળો. તળેલા ફ્લાવર અને વટાણા ઉમેરી મીક્સ કરો. પાણી ઉમેરી ઢાંકી ને ૫ મીનીટ ચડવા દો.

  6. 6

    કસુરી મેથી ઉમેરી ૧ મીનીટ ઢાંકી તેલ છૂટે ક્યાં સુધી ચડવા દો. ગરમા ગરમ સબ્જી ને સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes