પ્રોટીન ભેળ (Protien Bhel Recipe In Gujarati)

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11

ખૂબ ફટાફટ બને છે અને સ્વાદિષ્ટ છે

પ્રોટીન ભેળ (Protien Bhel Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ખૂબ ફટાફટ બને છે અને સ્વાદિષ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 2 ચમચા મમરા
  2. 2 ચમચા ફણગાવેલા મગ
  3. 1/2 કપ ટામેટું, કાકડી,ડુંગળી
  4. 1 ચમચી લિલી ચટણી
  5. 1 ચમચી આંબલી ખજૂર ની ચટણી
  6. મીઠું,મરચું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મમરા ને વધારી લેવા.

  2. 2

    બધા શાક ને ઝીણાં સમારવા.

  3. 3

    હવે, બધું મિક્સ કારી તેમાં ચટણી નાખી સર્વ કરવું.તૈયાર છે સ્વાદિષ્ટ પ્રોટીન ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11
પર

ટિપ્પણીઓ

Similar Recipes