પાણીપુરી થેપલા (Panipuri Thepla Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીસૂકવેલ ફોદીના પાઉડર
  5. 1 ચમચીમરચું પેસ્ટ
  6. 1/2 ચમચી આદુ પેસ્ટ
  7. હળદર
  8. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટ માં ચાટ મસાલા સિવાય બધો મસાલો નાખો

  2. 2

    તેલ નું મોણ નાખી લોટ બાંધી દસ મિનિટ રેસ્ટ આપી થેપલા કરો

  3. 3

    થેપલા ઉપર ચાટ મસાલો છાંટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes