લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.

લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)

શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામલીલી ડુંગળી સમારેલી
  2. 1રતલામી સેવ નું પેકેટ
  3. 1 મોટી ચમચીથોડું લીલું લસણ
  4. 1/2 ચમચી નાનીરાઈ
  5. 1/2 ચમચીજીરું
  6. 1/4 ચમચીહિંગ
  7. ચપટીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1+1/2 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીગરમ.મસાલો
  11. મીઠુ સ્વાદ પ્રમાણે
  12. 2 મોટા ચમચાતેલ આમાં તેલ આગળ પડતું હોય છે
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    લીલી ડુંગળી ને સારખી સમારી લો

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેમાં રાઈ જીરું હિંગ નો વઘાર કરો

  3. 3

    ત્યાર બાદ તેમાં લીલું લસણ નાખી સાંતળી લો.

  4. 4

    હવે તેની અંદર લીલી ડૂંગળી ઉમેરી બધા સૂકા મસાલા નાખી સરખી સાંતળી લો.

  5. 5

    થોડું પાણી ઉમેરી 2-3 મિનિટ ચડવા દો

  6. 6

    હવે જમવા સમય એ રતલામી સેવ ઉમેરી શાક સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes