શેકેલા જીરા પાઉડર (Roasted Jeera Powder Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
શેકેલા જીરા પાઉડર (Roasted Jeera Powder Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં જીરૂ લઈ તેને ધીમા તાપે શેકી લો. જીરા ની સુગંધ આવે અને બ્રાઉન કલરનું થાય એટલે ગેસ બંધ કરો. એક બાઉલમાં કાઢી લો.
- 2
હવે જીરાને ઠંડુ થવા દો. જીરુ ઠંડુ થાય એટલે મિક્સર માં ક્રશ કરી તેનો પાઉડર બનાવી લો. રેડી છે જીરા પાઉડર. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
શેકેલા જીરા પાઉડર(shekela Jeera powder recipe in Gujarati)
આ પાઉડર ઘણી બિમારીઓ ને દૂર કરવાનું કામ કરે છે.દહીં સાથે લેવા થી ખોરાક પચાવવા માં મદદ કરે છે.લીંબુ સાથે લેવા થી વજન વધતું અટકાવે છે.તે ઉપરાંત છાશ, શાક, ચાટ વગેરે માં ઉપયોગ માં લેવાય છે. Bina Mithani -
શેકેલા જીરા પાઉડર (Shekela Jeera Powder Recipe In Gujarati)
#Cookpadindiaઆ પાઉડર છાશ,ગ્રેવી વાળા શાક,પરાઠા મા ઉમેરવાથી સુગંધ સારી આવે છે.એસિડિટી હોય તો પણ પાણી મા પીવાથી તુરંત રાહત થાય છે. Shah Prity Shah Prity -
-
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
-
-
જીરા મસાલા ખાખરા (Jeera Masala Khakhra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
જીરાલું પાઉડર (Jiralu Powder Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ધાણાજીરૂ.(Dhaniya Jeera Powder Recipe in Gujarati)
#Cookpadindia#Cookpagujarati ભારતીય ઘરમાં રસોડામાં મસાલા તરીકે વપરાતું ધાણાજીરૂ ખૂબ જ જાણીતું છે. રોજીંદા રસોઈ માં વપરાતા ધાણાજીરૂ થી રસોઈ ના સ્વાદ અને સુગંધ વધી જાય છે. આ ઘરે ચોખ્ખું, તાજું અને સુગંધિત ધાણાજીરૂ બનાવવા ની રીત.આ રીતે વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Bhavna Desai -
મરી પાઉડર (Black Pepper Powder Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
શેકેલા જીંજરા (Roasted Jinjara Recipe In Gujarati)
#MBR5#Week 5#rostedjinjara# શેકેલાજીંજરા#cookpadindia #Cookpadgujarati□ શરીર માટે જરૂરી એમિનો એસિડ લીલા ચણા માં થી મળી રહે છે.□ પાચન સુધારવામાં,□ બ્લડ ખાંડ ને નિયંત્રિત કરવામાં,□ હ્ય્દયરોગ ને ઘટાડવામાં,□ કોલેસ્ટેરોલ ઘટાડવામાં એમ આપણાં શરીર ને અનેક રીતે ઉપયોગી છે. Krishna Dholakia -
સૂંઠ નો પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
જીરા મીઠાં ની પૂરી (Jeera Salty Poori Recipe In Gujarati)
#મીઠાજીરા ની પૂરી#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
ગરમ મસાલા પાઉડર (Garam Masala Powder Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiya#Diwali2021 Jayshree Doshi -
ટામેટા પાઉડર અને સૂંઠ પાઉડર (Tomato Powder Shunth Powder Recipe In Gujarati)
#KS5 મે આજે જે બે પાઉડર બનાવ્યા છે તે બંને એક જ દિવસમાં બની જાઈ છે.મે જે રીતે સૂંઠ પાઉડર બનાવ્યો છે તેને તડકા ની જરૂર પડતી નથી અને જલ્દી બની જાય છે.તેની સુગંધ બહુ સરસ આવે છે અને તેને આપણે લાંબા સમય સુધી સાચવી પણ શકીએ છીએ.ટામેટા પાઉડર પણ જલ્દી બની જાય છે.પણ તેને સૂકવવા માટે એક દિવસ ના તડકા ની જરૂર પડે છે જો ઉતાવળ ન હોય તો તે પણ ઘર માં જ બે દિવસ મા તૈયાર થઈ જાય છે. Vaishali Vora -
-
શેકેલા પોપટા (Roasted Green Chickpeas Recipe In Gujarati)
શિયાળા મા પોપટા એટલે કે લીલા ચણા ખુબ જ મળતા હોય છે.લીલા ચણા નું શાક,હલવો,અને બીજું ઘણું બધુ બંને છે. મને તો લીલા ચણા શેકેલા ખાવાની મજા પડી જાય છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Cookpadindia#Cookpadgujrati hetal shah -
-
લવિંગ પાઉડર (Clove Powder Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#લવિંગ પાઉડર રેસીપી Krishna Dholakia -
-
-
તજ પાઉડર (Cinnamon Powder Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#તજપાવડરરેસીપી Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15767671
ટિપ્પણીઓ