મૂળા ની ભાજી નું લોટ વાળું શાક

Alpa Pandya @Alpa_Kitchen_Studio
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મૂળા અને ભાજી ને સમારી તેમાં મીઠું નાંખી ૫ મિનિટ રહેવા દેવું પછી ધોઈ લેવી.
- 2
એક કડાઈમાં તેલ લઈ ગરમ મૂકી તેમાં મેથી ઉમેરવી કલર સહેજ બદલાય પછી તેમાં હીંગ અને થોડી હળદર ઉમેરી તેમાં મૂળા અને ભાજી અને જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી ઢાંકી ને ચડવા દેવી.
- 3
ભાજી ચડી જાય પછી તેમાં ચણાનો લોટ,હળદર,લાલ મરચું પાવડર અને જરૂર લાગે તો મીઠું ઉમેરી હલાવી ૨-૩ મિનિટ થવા દેવું જેથી ચણાનો લોટ શેકાઈ જાય.
- 4
ગેસ બંધ કરી સરવિંગ બાઉલમાં કાઢી સર્વ કરવું.તો તૈયાર છે મૂળા ની ભાજી નું લોટ વાળું શાક.
Top Search in
Similar Recipes
-
-
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
મેથીની ભાજી ના ઢેબરા
#CB6#TC#Season#week6#methibhaji#CF#cookpadindia#cookpadgujarati મેથીની ભાજી ખૂબ જ ગુણકારી છે.તે સ્કિન,હ્ર્દય અને વાળ માટે પણ લાભદાયી છે.તે સાંધા ના દર્દ માં પણ રાહત આપે છે.ઢેબરા થેપીને બનાવવાથી પોચા રહે છે. Alpa Pandya -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
-
અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ અત્યારે અળવી ના પાન, અળવી ની ગાંઠ બહુ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બનાવની મઝા જ અલગ હોય છે મેં અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવ્યું.જે ટેસ્ટ માં ખૂબ સરસ છે. Alpa Pandya -
-
-
-
રસવાળા મગ ના વૈઢા નું શાક
#summer લંચ રેસિપી#cooksap theme of the week#cookpadindia#cookpadgujaratiઉનાળા માં ઝટપટ બની જાય એવું ગમતું હોય છે તો આ રસવાળા શાક ની રેસિપી શેર કરું છું જો કોઈ શાક ઘર માં ન હોય તો પણ સહેલાઈથી બની જાય છે. Alpa Pandya -
ટોમેટો થોક્કુ
#SIS#cookpadgujarati#cookpadindia#south indiaટોમેટો થોક્કુ ને સ્પાઈસી ટોમેટો પિકલ પણ કહેવાય છે.તેને રાઈસ,ઈડલી કે ડોસા સાથે સર્વ કરવામાં આવે છે. તે સ્વાદ માં ખાટું મીઠું હોય છે. Alpa Pandya -
ટીંડોળા બટાકા નું શાક
#SVC#Summer veg.receipe challenge#સીઝન#ટીંડોળા#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ગુજરાતી દાળ
#masalabox#cooksnapchallange#dhanajiru#garam masala#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
જુવાર,મેથી ની ભાજી ના થેપલા
#alpa#cookpadindia#cookpadgujarati હું અલગ અલગ પ્રકાર ના થેપલા બનાવતી હોઉં છું. ઘઉં ના,ઘઉં બાજરી, બાજરી જુવાર ઘઉં,ઓટ્સ જુવાર.સવાર ના નાસ્તા માં ચા કે કોફી સાથે ખાવા ની ખૂબ જ મઝા આવે છે.બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય છે આપણા ગુજરાતીઓ નું ભાવતી નાસ્તા ની વાનગી એટલે થેપલા.મેં આજે જુવાર અને મેથી ની ભાજી ના બનાવ્યા છે. Alpa Pandya -
રવૈયા નું શાક
#RB1#cookpadindia#cookpadgujarati અમારા ઘરમાં બધા ને આ શાક બહુજ ભાવે છે.હું આ રેસિપી મારા in-laws ને સમર્પિત કરું છું. રવૈયા ભરવાનો મસાલો મારી પેહલા ની રેસિપી માં પણ મેં બતાવેલ છે એટલે આમ ડિટેલ માં બતાવેલ નથી. Alpa Pandya -
-
-
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15783974
ટિપ્પણીઓ (11)