ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર અને બટાકા ના નાના કટકા કરવા અને નવશેકા પાણીમાં એક ચમચો વિનેગર નાખી દસ મિનિટ માટે રાખી મૂકવું જેથી કોઈ જીવાત હોય તો અલગ થઈ જાય.
- 2
એક પેન માં તેલ લઇ વઘાર ની સામગ્રી તતડાવી ટામેટા અને મરચા ના કટકા સાંતળવા સાથે ટોમેટો પ્યુરી પણ એડ કરવી,સતત હલાવતા રહેવું ટામેટા ના કટકા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી.
- 3
- 4
હવે વિનેગર ના પાણીમાંથી ફ્લાવર બટાકા ને નિતારી ચોખ્ખા પાણી થી ધોઈ ટામેટા સાથે એડ કરવા.સારી રીતે મિક્સ કરી પાણી અને મીઠું એડ કરી ધીમી આંચ પર પકાવવું.
- 5
- 6
શાક ૮૦ ટકા ચડી જાય એટલે સૂકા મસાલા અને ધાણા એડ કરી બીજી ૨-૩ મિનિટ ઢાંકીને ચડવા મૂકવું
- 7
- 8
પાણી બધું બળી જાય અને શાક ચડી ગયું હોય એટલે બાઉલ માં કાઢી ઉપર થી ધાણા સ્પ્રિંકલ કરી લેવા..
ટેસ્ટી ફ્લાવર બટાકા નું શાક તૈયાર છે.
Similar Recipes
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
મટર બટાકા નું શાક (Matar Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ ટાઈમે બનાવ્યું.સાથે સેવ નો દૂધપાક અને રોટલી..👌 Sangita Vyas -
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
વટાણા બટાકા ફ્લાવર નું શાક (Vatana Bataka Flower Shak Recipe In Gujarati)
#FFC4 #WEEK4. Manisha Desai -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)
આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#letscooksnep@Disha_11 Disha Prashant Chavda ની recipeફોલો કરીને બનાવી છે.. Sangita Vyas -
કોબી બટાકા નું શાક અને રોટલી
લંચ માં સાદુ અને લાઈટ ખાવાનું બનાવ્યું છે..દરરોજ દાળ ભાત નથી બનાવતી..શાક રોટલી હોય એટલે ચાલી જાય .સાથે દહીં,કાકડી અને ગોળ..Complete lunch meal.. Sangita Vyas -
મિક્સ વેજીટેબલસ (Mix Vegetables Recipe In Gujarati)
મારા ઘરે આ શાક અવારનવાર બને છે અને બધાને બહુ પસંદ છે . ૫ થી ૬ જાતના શાક નાખી ને બનાવું છું અને બહુ ટેસ્ટી બને છે . Sangita Vyas -
-
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas -
-
-
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
ડ્રાય અને રસા વાળુ,બંને રીતે બનાવી શકાય છે .આજે મે ફૂલ થાળી બનાવી.ચણા બટાકા, કઢી,ભાત,રોટલી અને પાપડ. Sangita Vyas -
મટર ફ્લાવર બટાકાનું શાક (Matar Flower Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ રેસિપી.. Sangita Vyas -
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
-
-
-
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15790775
ટિપ્પણીઓ (7)