કાજુ ગાંઠીયા નું શાક

#CB8
#week8
#CookpadIndia
#Cookpadgujarati
#cookpad_gu
#VandanasFoodClub
#kaju_gathiya
આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું.
કાજુ ગાંઠીયા નું શાક
#CB8
#week8
#CookpadIndia
#Cookpadgujarati
#cookpad_gu
#VandanasFoodClub
#kaju_gathiya
આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો એક સલબટા માં લસણ, મરચું, ધાણા અને જીરૂ પાઉડર ઉમેરી હાથેથી ખાંડીને લસણની ચટણી તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી ઉમેરીને કાજુ ને ગુલાબી રંગના સોતે કરીને કાઢી લો.
- 3
હવે એજ કડાઈમાં ફરી તેલ મુકી ને તેમાં ચમચી જીરૂ ઉમેરી ને ડુંગળી ઉમેરો ડુંગળી બરાબર શેકાઈ જાય એટલે તેમાં બનાવેલ લસણ ની ચટણી એડ કરો સાથે સુકા મસાલા પણ ઉમેરી ને 2 મિનિટ શેકી લો.
- 4
હવે તેમાં ટામેટાં ની પ્યુરી એડ કરો અને તેમાંથી તેલ છુટું પડે ત્યાં સુધી સોતે કરો. હવે તેમાં છાશ મા થોડું પાણી ઉમેરીને શાકમાં મિક્સ કરો અને તેને સતત હલાવતા રહો જેથી છાશ ફાટે ના. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી અને કાજુ ઉમેરી ને ઢાંકણ લગાવી ને 5-7 મિનિટ માટે કુક કરો.
- 5
શાક ની ઉપર તેલ આવી જાય એટલે તેમાં લીલુ લસણ, ધાણા તથા ગરમ મસાલો ઉમેરી 2 મિનિટ ઉકળવા દો. હવે તેમાં ગાંઠીયા ઉમેરી 1 મિનિટ કૂક કરી ગેસ ઓફ કરી લો. આ શાક જ્યારે આપણે પીરસવુ હોય ત્યારે જ તેમાં ગાંઠીયા ઉમેરવા નહીંતર ગાંઠીયા બધુ પાણી એબઝોવ કરી લેશે અને શાક કોરું થઈ જશે. તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ કાજુ ગાંઠીયા નું શાક.
- 6
આ શાક ને તમે ગરમા ગરમ સર્વ કરો જમવાની ખૂબ મજા આવશે.
Similar Recipes
-
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8 Week-8 ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠીયા નું શાક. સરળ રીતે અને ઝટપટ બનતુ કાઠિયાવાડી ચટાકેદાર શાક. Dipika Bhalla -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક Ramaben Joshi -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ શાક.ભાવનગર ના ગાંઠીયા નું શાક. જમવા બેસતી વખતે જ બનાવાનું.બહુજ સરસ લાગે છે આ શાક અને ઉનાળામાં શાકભાજી સારા ના મળે ત્યારે તો ગાંઠીયા નું શાક ખાવાની મજા પડી જાય છે. Bina Samir Telivala -
-
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.#EBWk 9 Bina Samir Telivala -
કાજુ ગાંઠિયા નું શાક
પંજાબી શાકની ગ્રેવી બનાવી રેડી રાખો તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ઘેર ઈઝી થી ઇન્સ્ટન્ટ રેડી કરી શકો.#GA4#week1 Rajni Sanghavi -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
કાજુ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. કાઠિયાવાડી ખાવાનું ખાવાના શોખીનો ને આ શાક ખૂબ જ ભાવશે.#EB Vibha Mahendra Champaneri -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
-
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે Dipti Patel -
ગલકા ગાંઠીયા નું શાક (Galka Ganthiya Shah Recipe in Gujarati)
#SVCઆમ તો ગલકા નુ શાક રુઢીગત રીતે તો બંને છે, પણ અહીં યા મે દહીં માં બનાવ્યું છે ઉપર થી ગાંઠીયા નાખવાથી ઢાબા સ્ટાઈલ લાગે છે Pinal Patel -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9ઓથેંટીક અને ઘણું રીચ શાક છે..ભરપુર કાજુ નો ઉપયોગ કર્યો હોવાથી,અને સાથે ગાંઠિયા નું કોમ્બિનેશન..બહુક ટેસ્ટી અને ઓસમ લાગે છે.. Sangita Vyas -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
-
કાઠિયાવાડી કાજુ- ગાંઠીયા સબ્જી
#EB#week9#cookpadindia#cookpadgujaratiકાજુ પહેલા ફક્ત બ્રાઝિલમાં છતા. પરંતુ હવે ભારતમાં પણ થાય છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર કાજૂમાં વિટામિન E વધારે છે. કાજુ ને ગમે ત્યારે સીધા ખાઈ શકાય તેમજ મીઠાઇ કે સબ્જી માં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. આવા પોષ્ટિક કાજૂની એક કાઠીયાવાડી નવી રેસિપી જાણીએ... Ranjan Kacha -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
ગાંઠીયા નુ શાક (Gathiya Shak Recipe in Gujarati)
#KS6ગાંઠીયા નુ શાક એ ખુબજ સરળ અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી શાક છે sonal hitesh panchal -
કાજુ ગાઠીયા નું શાક (Cashewnut Gathiya Sabji recipe in Gujarati) (Jain)
#CB8#week8#kathiyavadi#dhabastayle#cashewnut#ghatiya#sabji ક્યાંય પણ ઢાબા ઉપર કે હોટેલમાં કાઠિયાવાડી મેનુ હોય તો તેમ આ મેનુ માં કાજુ ગાંઠિયા નું શાક તો અવશ્ય હોય છે. તેના વગર કાઠિયાવાડી મેનુ અધૂરું ગણાય છે. અહીં મેં ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠિયા નું શાક બનાવેલ છે. તેમાં ઢાબા જેવો સ્વાદ લાવવા માટે smokey ઇફેક્ટ આપવા માટે કોલસો ગરમ કરી તેનો ધુઆર આપેલ છે. જેથી એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. Shweta Shah -
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt -
-
-
કાજુ ગાંઠિયા શાક (Kaju-Ganthiya sabzi recipe in Gujarati)
#CB8#week8#cookpadindia#cookpad_gujકાજુ ગાંઠિયા નું શાક એ કાઠિયાવાડી વ્યંજન છે જે ઢાબા માં અને કાઠિયાવાડી ભોજન પીરસતી હોટલ માં અચૂક પીરસાય છે. તેલ અને તીખોતમતમતો સ્વાદ એ કાઠિયાવાડી ભોજન ની ખાસિયત છે. પણ મેં મારા કુટુંબ ના સ્વાદ અનુસાર માપસર તેલ અને મરચું વાપર્યા છે. Deepa Rupani -
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક... Mishty's Kitchen
More Recipes
ટિપ્પણીઓ (25)