મેથી અપ્પમ (Methi Appam Recipe In Gujarati)

Krupali Dholakia
Krupali Dholakia @KrupaliD

મેથી અપ્પમ (Methi Appam Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૨ ચમચીચણા નો લોટ
  2. મેથી ની ભાજી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીમરચું
  5. ૧/૨ ચમચીધાણાજીરું
  6. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ૨ ચમચી ચણા ના લોટ માં મેથી નો વાટ બનાવી તેને ૪ થી ૫ મિનિટ માટે રાખવું.

  2. 2

    હવે તેને અપ્પમ પાત્ર માં થોડા તેલ મૂકી તલ નાખી ખીરું મૂકવી. ૧ થી ૨ મિનીટ ગેસ પર મૂકવું.

  3. 3

    હવે તેને ઉથલાવી ફરી થી બીજી સાઇડ ધીમા ગેસ એ થવા દો. બીજી સાઈડ પણ ૧ મિનિટ માં થઇ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupali Dholakia
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes