વેજ મંચુરીયન ફ્રાઈડ રાઈસ (Veg Manchurian Fried Rice Recipe In Gujarati)

વેજ મંચુરીયન ફ્રાઈડ રાઈસ (Veg Manchurian Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મંચુરીયન માટે: સૌથી પહેલા મંચુરિયન માટે ની બધી સામગ્રી મિક્સ કરી તેમાં થી એક સરખા ગોળા વાળો.ગરમ તેલ માં મધ્યમ તાપે મંચુરિયન ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 2
ગ્રેવી બનાવવા માટે:
એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલું લસણ,ગાજર,કોથમીર અને મરી પાઉડર ઉમેરી ને ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલાં મરચાં, કોબીજ ઉમેરો. 2/3 મિનિટ સુધી હલાવતા રહો હવે તેમાં બધાં સોસ ઉમેરી લો. 1 કપ પાણીમાં મંચુરીયન મસાલો ઉમેરી ને પેસ્ટ બનાવી પેન માં ઉમેરી લો. સતત હલાવતા રહો સ્વાદ મુજબ મીઠું ઉમેરીને તળેલા મંચુરિયન ઉમેરી ને 4/5 મિનિટ કૂક કરી લો. - 3
ફ્રાઇડ રાઈસ બનાવવા માટે:
એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી, લીલું લસણ,ગાજર,કોથમીર અને મરી પાઉડર ઉમેરો. - 4
કોબીજ અને કેપ્સીકમ લીલાં મરચાં ઉમેરી ને 2મિનિટ સુધી કૂક કરો. હવે તેમાં બાકીના સોસ અને,રાઇસ મસાલો મીઠું ઉમેરી રાંધી ને ઠંડા કરેલા ભાત ઉમેરી ભાત નો દાણો તૂટે નહીં તેવી રીતે મિક્સ કરી કૂક કરી લો
- 5
ઉપર થી લીલી ડુંગળી થી ગાઁનિશ કરી લો.પ્લેટ માં રાઇસ વચ્ચે મંચુરીયન મુકી ગરમા ગરમ સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
મંચુરીયન ફ્રાઈડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadgujrati sneha desai -
મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbageશિયાળા માં શાકખુબ સરસ મળી રહે છે.ઠંડી માં ગરમા ગરમ સુપજોડે સ્પાઇસી મંચુરીયન મળી જાય તો મજા પડી જાય છે.મંચુરીયન બઘા ના પિ્ય હોય છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
-
-
-
-
-
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ