ખજુર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#cooksnap chellange
#My favourite Author
રેસીપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી બેન સરસ રેસીપી શેર કરવા બદલ

બેન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
અન્ય લોકો માટે
  1. 500 ગ્રામખજુર
  2. 1 કપમીક્ષ ડ્રાયફ્રુટ કતરણ
  3. 1 કપસૂકા કોપરાનું છીણ
  4. ૧/૪ કપ દળેલી સાકર
  5. 1/2 કપ સુકી કાળી દ્રાક્ષ
  6. ૨ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂરમાંથી ઠળિયા કાઢી તેને એકદમ ઝીણી ઝીણી સમારી લેવી

  2. 2

    હવે એક પેનમાં ઘી ગરમ કરી ડાયફૂટ ને શેકી લેવા પછી ઠંડા કરી ઝીણા સમારી લો

  3. 3

    હવે એજ પેનમાં ફરીથી થોડુંઘી મુકી તેમાં સમારેલી ખજુર ને સાંતળી લો પછી તેમાં દળેલી સાકર અને સૂકા કોપરાનું ખમણ ડાયફૂટ ની કતરણ નાખી મિક્સ કરી લો પછી ઠંડુ કરી તેમા થી બોલ્સ વાળી સૂકા કોપરાના ખમણ માં રગદોળી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes