ખીચું (Khichu Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 1 કપચોખા નો લોટ
  2. 3 કપપાણી
  3. 1 tspજીરું
  4. 1 tspઅજમો
  5. 1 tspઆદુ મરચાં ની પેસ્ટ
  6. 1 tspલીલા લસણ ની પેસ્ટ
  7. 1 tbspતેલ
  8. 1/4 tspપાપડખાર / બેકિંગ સોડા
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1 tspઆચાર મસાલા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    તપેલી મા પાણી ગરમ કરવા મૂકવું. તેમાં જીરું, અજમો, આદુ મરચાં લીલા લસણ ની પેસ્ટ, મીઠું, ચમચી તેલ નાખી 10 મિનિટ ઉકાળવું.

  2. 2

    હવે તેમાં ધીરે ધીરે ચોખા નો લોટ ઉમેરતા જવુ સાથે વેલણ અથવા બીટર થી સતત ચલાવતા રહેવું જેથી લંપ્સ ન પડે. ઢાંકી ને 5 મિનિટ ધીમા તાપ એ થવા દેવું.

  3. 3

    સર્વ કરતી વખતે બાઉલ મા ખીચું લઇ તેના પર તેલ અને આચાર મસાલા છાંટી ગરમ ગરમ ખાવું. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes