વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @hetal19

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4રોટલી
  2. 1મોટો ગ્લાસ ખાટી છાશ
  3. ૪-૫ કળી લસણ
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીરાઈ જીરું
  6. 1/2 ચમચી હિંગ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. ચમચીકોથમીર
  12. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી લઇ તેના કટકા કરી લેવા

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો

  3. 3

    પછી તેમાં લસણ ઉમેરી સાંતળવું પછી તેમાં છાશ ઉમેરો

  4. 4

    તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું અને મરચું

  5. 5

    મિશ્રણ ઊકળે એટલે તેમાં રોટલી ના કટકા ઉમેરવા

  6. 6

    બધુ બરાબર મિક્સ કરી પર ખાંડ ઉમેરવી

  7. 7

    કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @hetal19
પર

Similar Recipes