ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)

Dhara Jani @dharajani1313
#CB8
ભરેલા રીગણા nu શાક પરોઠા સાથે ભાખરી સાથે ડિનર માં લઈ શકાય.
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8
ભરેલા રીગણા nu શાક પરોઠા સાથે ભાખરી સાથે ડિનર માં લઈ શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા રીગણા ને કાપા પાડી દો. હવે એક બોલ માં જીરૂ પાઉડર,.મરચા પાઉડર, હળદર, મીઠુ, ગરમ મસાલા, આદુ લસણ ની પેસ્ટ એડ કરી રીગણા માં મસાલો ભરવો..
- 2
હવે એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ મૂકી ભરેલા રીગણા ફ્રાય કરી લેવા.
- 3
એક બાઉલ માં તેલ મૂકી તેમાં આખું જીરૂ હિંગ ડુંગળી ની પેસ્ટ એડ કરી હલાવવુ હવે તેમાં ટામેટા ની પેસ્ટ એડ કરી હલાવવુ. તેમાં લસણ આદુ ની પેસ્ટ એડ કરવી. હવે ફ્રાય રીગણા ને તેમાં એડ કરી 5 મિનિટ રહેવા દહીં હલાવવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8આપણે ભરેલા શાક નો મસાલો કાચની બોટલ માં સ્ટોર પણ કરી શકો છો chef Nidhi Bole -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
-
-
-
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
ભરેલા રીંગણાં (Bharela Ringan Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે બધા શાકભાજી ખૂબ સરસ આવે અને આજ સમય છે જે આપણા શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ ને તાજગી ભરવા નો તો આજે મેં ભરેલા રીંગણ નું શાક બનાવ્યું Dipal Parmar -
-
-
ભરેલા રીંગણા નું શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણ બટાકાનું શાક અમારા ઘરમાં દર રવિવારે બને છે અને બધાને ખૂબ જ ભાવે છે Kalpana Mavani -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
-
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB8 Mitali Chavda (Mitali Darshan Vala) -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8રીંગણને શિયાળુ પાકનું રાજા કહેવામાં આવે છે .રીંગણમાં કાર્બોદિત ચરબી પ્રોટીન અને બીજા ક્ષારો ઓછા વધુ પ્રમાણમાં હોય છે તેમાં વિટામિન એ વિટામિન અને આયર્ન પણ હોય છે. Ankita Tank Parmar -
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે. Meera Thacker -
-
તુવેર ભરેલા રીંગણા નુ શાક (Tuver Bharela Ringan Shak Recipe In Gujarati)
સાદૂ તુવેર રીંગણનું શાક તો આપણે ઘણીવાર ખાધું હશે. એવી જ રીતે ભરેલા રીંગણા નુ શાક પણ બહુ જ વાર ખાધું હશે પણ આજે આપણે રીંગણ નું તુવેર ભરેલું શાક બનાવશૂ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તુવેર રીંગણ નું શાક Pinky bhuptani -
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15828015
ટિપ્પણીઓ (10)