બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#WK1
વિન્ટર કિચન ચેલેન્જ
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1
વિન્ટર કિચન ચેલેન્જ
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરી ને પાંચથી છ કલાક માટે પાણીમાં પલાળીને રાખો ત્યારબાદ મગની દાળ અને ચોખાને ધોઈને પાણીમાં દસ મિનિટ માટે પલાળી રાખો ત્યારબાદ કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરુ તજ તમાલપત્ર સૂકું લાલ મરચું બે મિનિટ માટે થવા દો પછી તેમાં કાંદા,ટામેટા વેજીટેબલ નાખી બધા મસાલા નાખી ૨ મિનીટ માટે હલાવો
- 2
ત્યારબાદ તેમાં પલાળેલી બાજરી નું પાણી નિતારી બાજરી ઉમેરો દાળ ચોખા ઉમેરો અને જરૂર મુજબ પાણી નાખી કુકર બંધ કરી ચારથી પાંચ સીટી વગાડી લો ત્યારબાદ કુકર ને થોડું ઠંડુ થવા દો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ બાજરી ની ખીચડી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ઘી અને કોથમીરથી ગાર્નિશ કરો પાપડ અને દહીં સાથે સર્વ કરો.
- 4
Similar Recipes
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
બાજરી એક સુપર ફુડ છે.એમાં થી પ્રોટીન અને ફાઈબર ધણી સારી પ્રમાણમાં મળે છે .બાજરા ની ખીચડી ગરમ અને ન્યુટ્રીશન થી ભરપુર વાનગી છે જે શિયાળા માં ખૂબ જ ખવાય છે.વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Bina Samir Telivala -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#વીક ૧#cooksnap challenge Rita Gajjar -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
બાદશાહી ખીચડી (Badshahi Khichdi Recipe In Gujarati)
#BWખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#WK4#week4વિન્ટર કિચન રેસીપી ચેલેન્જ Falguni Shah -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
પીળી મગની દાળની ખીચડી (Yellow Moong Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે વિન્ટર સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે કમર ઘૂંટણની બીમારીથી દૂર કરે છે અને શરીરમાં કમજોરીથી પણ રાહત આપે છે.😋 Falguni Shah -
ડ્રાયફ્રુટ ઓટ્સ ઉપમા (Dryfruit Oats Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેમે ઘઉંના નુડલ્સ નો ઉપયોગ કરેલો છે અને વેજીટેબલ સારા પ્રમાણમાં આવે છે. Falguni Shah -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1જો તમે કંઈક હેલ્ધી ખાવા માગતા હો તો ખીચડી બેસ્ટ ઓપ્શન છે. ભારે ખોરાક લેવો તેના કરતાં ખીચડી વધારે સારી રહી છે. આ સિવાય ખીચડી હળવો ખોરાક હોવાથી પચવામાં પણ સરળ છે. આપણે ત્યાં ખીચડી અલગ અલગ પ્રકારની ખીચડી બનતી હોય છે. જેમ કે, મગની દાળની ખીચડી, વઘારેલી ખીચડી, મસાલા ખીચડી. બાજરી અને અડદની દાળની ખીચડી. જેને જોતાની સાથે જ તમારા મોંમા પાણી આવી જશે મારા મમ્મી જયારે આ ખીચડી બનાવતા ત્યારે તે સગડી પર પિત્તળના તપેલામાં અને માત્ર દૂધમાં જ બનાવતા ,,એ ખીચડી બહુ મીઠી લગતી ,,મેં કૂકરમાં કરી છે અને દૂધ પાણી બન્ને મિક્સ લીધા છે ,, Juliben Dave -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829470
ટિપ્પણીઓ (9)