ક્રીમી અને ચીઝી પાસ્તા (Creamy Cheesy Pasta Recipe In Gujarati)

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો
  1. 200 ગ્રામપાસ્તા
  2. 150 મીલી દૂધ
  3. 1 ચમચીબટર
  4. 1 ચમચીચીઝ
  5. 1 ચમચીમેયોનીઝ
  6. 100મીલી પાણી
  7. મીઠું
  8. 1 tbspમરી નો ભૂકો
  9. 1 tbspઓરેગાનો
  10. 1 tbspચીલી ફ્લેક્સ
  11. 1 tbspપાસ્તા મસાલો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    ચાલો આજે આપણે બનાવીશું બાળકો નિ પસંદગી વાનગી અને નાના મોટા બધા ને ભાવતા એવા ક્રીમી અને ચીઝી પાસ્તા

  2. 2

    તો સૌ પ્રથમ પાસ્તા ને આપણે કૂકર માં 1 સીટી એ બોઈલ કરશું. કૂકર ખુલે ત્યારબાદ પાસ્તા ને ચાયણી માં કાઢી તેની ઉપર એક ગ્લાસ ઠંડુ પાણી રેડી દેવું કે જેથી પાસ્તા છૂટા રહે

  3. 3

    ત્યારબાદ વ્હાઇટ સોસ બનાવીશું તો સોસ બનાવવા માટે એક કડાઈ માં બટર લઈ તેમાં દૂધ એડ કરો અને ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠુ એડ કરો પછી તેમાં પાણી, ચીઝ, મેયોનીઝ, ઓરીગા, ચીલી ફ્લેક્સ એડ કરી 5 મિનિટ સુધી કુક kro

  4. 4

    પાસ્તા મસાલો એડ કરવો હોય તો કરી શકો છો. મેં પાસ્તા મસાલો રેડિ મળે છે તે જ યુઝ કર્યો છે

  5. 5

    હવે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે સોસ માં બોઈલ કરેલા પાસ્તા એડ કરીશું ane 2 મિનિટ કુક કરીને ગેસ બંધ કરીશું. ગ્રેવી ને વધારે કુક કરશું તો ગ્રેવી થીક થઈ જશે તો આપણેબહુ કુક નહીં કરી. તો ચાલો આપણા પાસ્તા રેડ્ડી છે તો ગરમ ગરમ સર્વ કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર

Similar Recipes