ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા 1 ચમચી માખણ લઇ તેમાં તમાલપત્ર, મરી નાખી થોડું ગરમ થાય એટલે તેમાં જીણું સમારેલું ડુંગળી લસણ નાખો.1 મિનિટ સાંતળો. પછી તેમાં 1 ચમચી ઘઉં નો લોટ નાખી ફરી સાંતળો.
- 2
હવે તેમાં સમારેલા લાલ ટામેટાં, મીઠું, મરી નો ભૂકો, ખાંડ, લાલ મરચું પાઉડર ઉમેરી થોડું પાણી નાખી કુકર મા 4 સીટી વગાડવી.
- 3
કુકર ઠંડુ થયે ખોલી તેને સૂપ ની ગરની વડે ગળી લેવું. છેલ્લે ફરી થોડીવાર ફરી ઉકાળવું.1ચમચી કેચપ નાખી.5 મિનિટ પછી ગેસ બન્ધ કરી સર્વ કરવું.
Similar Recipes
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#Week20#GA4#tomato મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો ટમેટો સુપ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
ચીઝ કોર્ન ટોમેટો સૂપ(Cheese corn tomato soup recipe in gujarati)
#GA4#Week10#Soup#Cheese#Frozenશિયાળાની ઠંડીમાં આપણે સૂપ ઘરે બનાવીને પીતા જ હોઈએ છે આજે મેં ચીઝ કોર્ન ટોમેટો સુપ બનાવ્યો છે. બાળકોનો તો આ ઓલટાઈમ ફેવરિટ હોય છે. Rinkal’s Kitchen -
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે. Bhavini Kotak -
-
ટોમેટો સુપ (Tomato soup recipe in Gujarati)
#GA4#Week20#Soup#CookpadIndia#CookpadGujaratiઅહીં આપણે થોડો ગુજરાતી મસાલા વાપરી સુપ તૈયાર કરયું છે.એટલે આપણે કોરીએન્ડર રાઈસ સાથે સર્વ કર્યું છે. Isha panera -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 20ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋 Jigisha Patel -
ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. વારંવાર બનાવશે. Reena parikh -
-
ક્રિમી ટોમેટો સૂપ (Creamy Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3#Redcolour#rainbowchallnge#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#mostactiveuserશિયાળાની શરૂઆત થઈ ચૂકી છે એમાં આવો ગરમા ગરમ સૂપ પીવાની મજા પડી જાય... સાચું ને??😊Sonal Gaurav Suthar
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
-
ટામેટાં બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#RC3# Week3#Red#Cookpadindia#Cookpadgujaratiટામેટા રક્ત શર્કરાને સંતુલિત રાખે છે. ટામેટા, ક્રોમિયમનો એક સારો સ્ત્રોત છે, જે રક્ત શર્કરાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઇએ. બીટમાં વિટામિન સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષક તત્વો હોય છે જે તમારા પેટની ચરબીનું ઓછી કરેછે. બીટમાં છે અઢળક ગુણો. વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ સુપ પીવાની મજા આવે છે. Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15839095
ટિપ્પણીઓ (9)