મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બે ટામેટા અને ડુંગળીને સુધારી લેવાના ત્યારબાદ એક પેનમાં જરૂર મુજબ તેલ મૂકો ત્યારબાદ તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું તમાલપત્ર લવિંગ અને એલચીના દાણા નાંખીને સાંતળવું
- 2
ત્યારબાદ તેમાં ટામેટા અને ડુંગળી એડ કરવી પછી તેમાં બધા મસાલા એડ કરવાના અને તેને પાંચથી દસ મિનિટ સુધી સાંતળવું ત્યારબાદ તે મિશ્રણને ઠંડુ થવા દેવું અને પછી તેને મિક્સર જારમાં ગ્રેવી બનાવી લેવી
- 3
ત્યારબાદ પેનમાં થોડું તેલ મૂકો પછી તેલ આવી ગયા બાદ તેમાં આપણે આદુ મરચાની પેસ્ટ અને ગ્રેવી એડ કરવી ત્યારબાદ ફરી પાછા બધા મસાલા એડ કરો
- 4
મસાલા નાખ્યા બાદ પાંચ મિનિટ સુધી ઉકળવા દેવું ત્યારબાદ તેમાં પનીરના નાના સરખા ટુકડા કરીને એડ કરો અને ત્યારબાદ લીલા વટાણા એડ કરો અને પાંચથી દસ મિનિટ સુધી ઉકળવા દો
- 5
તો આ રીતે આપણું સરસ મજાનું વિન્ટર સ્પેશિયલ રેસિપી માં મટર પનીરનું શાક તૈયાર છે તેને સર્વિંગ બાઉલમાં કાઢીને તેને ગરમાગરમ સર્વ કરી શકો છો
Similar Recipes
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#KSKitchen star challengeMy Cookpad Recipe Ashlesha Vora -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
-
-
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#WK2 મટર પનીર માં ટમેટાં અને ડુંગળી ની ગ્રેવી બનાવવા માં આવે છે.તેને લગભગ ડિનર પાર્ટીઓ અથવા રાત્રે ભોજન માં બનાવાય છે.પનીર તળી ને પાણી માં રાખવું. સોફ્ટ બને છે.ઘર નું પનીર ઉપયોગ માં લેવું. ગ્રેવી હેલ્ધી અને ઘટ્ટ કરવાં માટે કાજુ ની સાથે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
-
-
-
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#મટરપનીર#matarpaneer#cookpadgujarati#thaliમટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જે મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટાંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. Mamta Pandya -
-
ટામેટાં -પનીર કેપ્સીકમ પંજાબી શાક(ટોમેટો કોરમા)
#SN2#Vasantmasala#aaynacookeryclub#winter special Ashlesha Vora -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આ પંજાબી શાક ઑલ ટાઈમ ફેવરીટ છે જે નાન, રોટી પરોઠા વગેરે સાથે ખાવા માં આવે છે.વિન્ટરકિચનચેલેન્જ#Wk2 Bina Samir Telivala -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
Palak paneer | simple Palak paneer recipe | पालक पनीर | cooking with viken
More Recipes
ટિપ્પણીઓ