કાટલા ગુંદર ની સુખડી (Katla Gundar Sukhdi Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @cook_33628760
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
  1. 250 ગ્રામઘઉં નો જાડો લોટ
  2. 250 ગ્રામગોળ
  3. 250 ગ્રામઘી
  4. 50 ગ્રામગુંદર ક્રસ કરેલો
  5. 50 ગ્રામકાંટલુ

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    સૌ પ્રથમધી ગરમ કરી તેમાં ગુંદર તળીઅલગ બાઉલ માં કાઢી લેવું પછીધઊ નો જાડો લોટ એડ કરી ધીમાં તાપે શેકો ગુલાબી કલર નું થાય ત્યાં સુધી શેકો પછી કાંટલુ એડ કરી ગેસ બંધ કરી દેવું થોડું ઠંડું પડયા પછી ગોળ નો ભુક્કો નાંખી મિક્સ કરવુ થાળી માં પાથરી વાટકી થી બરાબર સેટ કરવુ.તરત કાપા પાડી લેવા તૈયાર છે. કાંટલા ગુંદર સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @cook_33628760
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes