વેજ બિરયાની

Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપચોખા
  2. 3 કપપાણી
  3. 1 tbspjiru
  4. 1/2 ગાજર
  5. 2 ચમચીજેટલા વટાણા
  6. 1ડૂંગળી
  7. 1નાનું બટેટું
  8. 1નાનું તજ
  9. 1તમાલ પત્ર
  10. 2લવિંગ
  11. 1સૂકું લાલ મરચું
  12. 3,ચમચી બિરયાની મસાલો
  13. 2ટીપાં લીંબુનો રસ
  14. મીઠું
  15. 4-5કાજુ
  16. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    વેજ બિરયાની બનાવવા માટે સૌ પ્રથમ 1 ચમચી ઘી માં જીરું તજ લવિંગ સૂકું લાલ મરચું તમાલ પત્ર કાજુ નાખી સાંતળો

  2. 2

    હવે તેમાં બટાકા ગાજર વટાણા ડૂંગળી નાખી મીઠું નાખો અને હલાવો પછી ચોખા ધોઈને નાખો

  3. 3

    પાણી નાખો અને પછી તેમાં બિરયાની મસાલો નાખી હલાવો અને 2 ટીપાં લીંબુનો રસ નાખી મિક્સ કરો

  4. 4

    કૂકર માં 2 વિસલ વગાડી લો તો ચાલો સર્વ કરી ગરમા ગરમ બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khanjan Udeshi
Khanjan Udeshi @kanishk
પર

ટિપ્પણીઓ

Similar Recipes