વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં ઘી અને તેલ મૂકી તેમાં જીરું મુકીને તેમાં તજ લવીગ ઇલાયચી તમાલપત્ર અને બધા વેજીટેબલ ઉમેરી અને બિરયાની મસાલો હળદર મીઠું નાખી બધું મિક્સ કરી સાંતળી લો ત્યારબાદ તેમાં ચોખા ધોઈ અને વેજિટેબલ્સ ની અંદર મિક્સ કરી પાણી નાખી અને પાંચથી છ સીટી કરી લો તૈયાર છે વેજીટેબલ બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
-
-
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#WK2#winterKichenChellenge-2#cookoadindia#cookoad gujarati सोनल जयेश सुथार -
-
સેઝવાન વેજ બિરયાની (Schezwan Veg. Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15866208
ટિપ્પણીઓ (6)