આંબળા નો મુરબ્બો (Gooseberry Murabba Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#WK3
#cookpadindia
#Cookpadgujarati
Week 3
આંબળા નો મુરબ્બો
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળિયા માં પાણી ઉકળવા મુકો & આંબળા ને પાણીથી સાફ કરી ઢોકળિયા માં ઉપર ૧ ડીશ માં મૂકી બાફી લો
- 2
હવે કાંટાની મદદથી તેમાં કાણા પાડી લો જેથી ચાસણી અંદર સુધી જઈ શકે.
- 3
હવે ૧ નોનસ્ટીક પેનમાં આમળાં, ખાંડ મીઠુ અને ૧\૨ કપ પાણી નાંખી મધ્યમ તાપે થવા મુકો.... ખાંડ ઓગળે.... ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહો.... લગભગ ૭... ૮ મિનિટ પછી આંબળા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી દો અને નીચે ઉતારી એમાં ઇલાઇચિ પાઉડર નાંખો
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

આંબળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WEEK3#વિન્ટર કિચન ચેલેન્જ# આંબળા નો મુરબ્બો આંબળા એટલે :૧)ગુણો નો ભંડાર૨) વિટામીન સી થી ભરપૂર૩)ઈમ્યુનીટી વધારનાર૪)આંખો નું તેજ વધારનાર૫)વાળ ને ખરતાં અટકાવે....આમ અનેક રીતે અગણિત ફાયદાકારક ,પ્રદાન કરનાર આંબળા ને તમને ગમે ઈ રીતે આરોગવા જોઈએ.મેં આજે આંબળા નો મુરબ્બો બનાવવા ની રેસીપી મુકી છે...આ મુરબ્બા માં થી રોજ ૧ ચમચી ખાવો જોઈએ, જેથી ઈમ્યુનીટી વધે,મોબાઈલ, કોમ્પ્યુટર પર કામ આજ ની કોરોના ની પરિસ્થિતી માં વધ્યા હોવાથી આનું સેવન કરવાથી આંખ ને અને શરીર ને તાજગી અને મગજ ને ઠંડક મળશે.


આંબળા નું ચ્યવનપ્રાશ (Gooseberry Chyawanprash Recipe In Gujarati)
WK3#cookpadindia#Cookpadgujaratiઆંબળા નું જીવનનાની હતી ત્યારે માઁ આંબળા નું જીવન બનાવતી.... & અમારે(૨ ભાઇઓ અને હું ) Compulsory શિયાળામાં રેંજ સવારે ૧ ચમચી ખાવી પડતી.... નહીં તો" રસ ની સીઝન મા રસ નહી મલે" માઁ ની ખુલ્લી દાદાગીરી.... આંબળા નું જીવન .... એ 1 type of CHYAVANPRAS or MUrabbo જ છે


સફરજન નો મુરબ્બો (Apple Murabba Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiએપલ મુરબ્બો સફરજન નો મુરબ્બો - જામ


આંબળા નો મુરબ્બો (Aamla Murabba Recipe In Gujarati)
#WK3


આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#Week-3


બદામ અને અખરોટ નો શીરો (Almond Walnut Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબદામ & અખરોટ નો શીરો


આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ


આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#AmlaJamRecipe#chinivalaAmlaJamrecipe#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી


કાળી દ્રાક્ષ નો મુરબ્બો (Black Grapes Murabba Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiકાળી દ્રાક્ષ નો મુરબ્બો


કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
#RC1Week -1YellowPost - 1કેરી નો મુરબ્બોDil ❤ Chahata Hai.... Kabhi Na bite MURABBA Ke Din...Dil ❤ Chahta Hai... Ham Na Rahe Kabhi MURABBA Bin પહેલી વાર મુરબ્બો અખતરા માટે થોડો જ બનાવ્યો હતો.... એ તો ચાખવા... ચખાડવામા ખલાસ થઇ ગયો.... હવે Dil ❤ Mange More MURABBA.... તો બનાવી પાડ્યો બાપ્પુડી...


આંબળા (આમળા) મુરબ્બો
#શિયાળા#OnerecipeOnetreeવિટામિન સી થી ભરપૂર એવા આંબળા શિયાળા માં ભરપૂર મળે ત્યારે તેનો વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. આજે મેં આંબળા નો મુરબ્બો બનાવ્યો છે. મેં ખાંડ ની જગ્યા એ ખડી સાકર વાપરી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવ્યો છે.


મુરબ્બો (MANGO MURABBA Recipe in Gujarati)
#EBWeek 4મુરબ્બોYe kahaaaaa Aa Gai Mai.... Yun hi Aachar Banate BanateTeri Challenge Me O CookpadMai kahanse Kaha pahunch Gai Ree આ Week માં મેં જે અથાણાં બનાવ્યા છે એ હું cookpad માં ના હોત તો..... તો હું ક્યારેય ના બનાવત....પણ સાચું કહું....... I Enjoy Lots...Thanks Cookpad..... હું cookpad માં છું એનું મને ગર્વ છે કારણ કે હું મારી અંદર નું potential બહાર લાવી શકી.... આજના મારો મુરબ્બાનું શ્રેય હું લીનીમાબેન જે ખરા અર્થમાં"રસોઈ ની રાણી " છે ...... એમને આપું છું તેઓ મારી દ્રષ્ટિએ MASTER CHEF જ છે


સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે


આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WEEK3


એપલ પેર જામ (Apple Pear Jam Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#Cookpadgujarati


આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી


દૂધ નો હલવો (Milk Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદૂધ નો હલવો


હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી


આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4ગળ્યા આંબળા


આંબળા-લીલી હળદર નું અથાણું
#ઘટક :લીંબુ#cookpadGujarati#cookpadIndia#lemonrecipe#picklerecipe#તાજી લીલી હળદર અને આંબળા નું અથાણું


પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati


આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.


એપલ પૂરણ પોળી (Apple Puran Poli Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiએપલ પુરણપોળી


સોજીનો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#RC2Week🌈 - 2Post -3WhiteAchutam Keshvam Ram NarayanamKrisha Damodaram Janki VallabhamKaon Kaheta Hai Bhagvan Khate Nahi...Ber Shabari ke Jaise Khilate Nahi.... સત્ય નારાયણ કથાના મહાપ્રસાદ માં શીરા પ્રશાદ ની વાત જ નોખી છે


સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
PRABHU Tero Nam... Jo Dhyaye Fal Paye...Sukh Laye Tero Nam.... આજે સત્યનારાયણ ની કથા વાંચન કર્યું.... પ્રભુજી ને પ્રીય સોજી નો શીરો" પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " ....


આંબળા નો મુરબ્બો (Aamla Murabba Recipe In Gujarati)
#WK3


આંબળા ની લાડુ(Amla ladoo Recipe in Gujarati)
#GA4#Week11#Amlaખટી મીઠી શીયાળા ની મોસમમાં આપણે બધા આંબળા નો રસ પીએ સીએ હરદળ આંબળા બીટ ટામેટા નો રસ પીવાથી લોહી બનેછે


મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે.


ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગરમ મસાલો


કેસર સોજી નો શીરો મહાપ્રસાદ (Saffron Sooji Halwa Mahaprasad Recipe In Gujarati)
આજે પૂનમ..... સત્યનારાયણ કથા નો દિવસ.... આજે કેસર સોજી નો શીરો - મહાપ્રસાદ બનાવ્યો છે

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15869515
ટિપ્પણીઓ (27)