ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruits Chikki Recipe In Gujarati)

Krupali Trivedi
Krupali Trivedi @28_krupali

#JR

ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruits Chikki Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકાજુ બદામ પિસ્તા
  2. 2 ચમચીકોળાના બી
  3. 1 ચમચીચિયા સીડ
  4. 1/2 કપગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા દ્રાઇફ્રૂટ ને શેકી લેવાં તેને અધકચરા પીસી લેવા

  2. 2

    ગોળ ને કાપી તેને ગરમ કરી તેનો પાયો તૈયાર કરો

  3. 3

    પાયો કડક થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ કોળાનાં બી અને ચીયા સીડ ઉમેરવા

  4. 4

    બધું બરાબર મિક્સ કરી બટર પેપર ઉપર પાથરવું

  5. 5

    પછી તેના પીસ કરી સ્ટોર કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupali Trivedi
Krupali Trivedi @28_krupali
પર

ટિપ્પણીઓ

Similar Recipes