રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પાલક ને ગરમ પાણી માં બાફી લેવી.. અને પછી તરત ઠંડા પાણી માં નાખવી.. જેથી તેનો કલર લીલો રહે.
- 2
ત્યાર બાદ એક કડાઈ માં તેલ મૂકી ને તેમાં લસણ ને સાંતળવું. અને તેમાં પાલક નાખી ને બરાબર સાંતળવું... પછી તેમાં મીઠું અને મરી નાખવા અને તેને ઠંડુ પડવા મૂકી દેવું.
- 3
હવે મિક્સર માં સાંતળેલી પાલક નાખી તેમાં આદુ, મરચા, મીઠું અને મરી નાખી ને ક્રશ કરી લેવું.
- 4
હવે એક કડાઈમાં 2 ચમચી બટર લઈ તેમાં મેંદો નાખી ને સાંતળવો.. અને પછી તેમાં દૂધ નાખી ને સરખી રીતે હલાવવું...ઘટ્ટ થઈ જાય પછી તેમાં મીઠું અને મરી નાખી દેવા.
- 5
ત્યારબાદ તેમાં પાલક ની પ્યુરી નાખી ને સરખું મિક્સ કરી લેવું. અને તેમાં ઉપર થી 1 ચમચી બટર અને મારી પાઉડર નાખી ને ગરમ ગરમ ક્રિમી પાલક સૂપ સર્વ કરવો....🤗🤗🤗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક કોથમીર નો સૂપ (Spinach Coriander Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#Week3#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week3 Ramaben Joshi -
-
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 મેંદા કે કીમ ના ઉપયોગ વીના પણ એટલો જ ટેસ્ટી જેટલો હેલ્ધી એવો આ સૂપ ખૂબજલદી બની જાય છે. Rinku Patel -
-
ક્રીમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#વીન્ટરચેલેન્જ#COOKPADGURATI#COOKINDIA sneha desai -
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
-
પાલક બ્રોકલી સૂપ(Spinach-Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week16#Spinach_Soup શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તેમાં પાલક ખૂબ જ હેલ્ધી છે. અને બ્રોકલી પણ ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે...તો આજે મેં બંને નુ કોમ્બિનેશન કરી ને સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ હેલ્ધી છે. Panky Desai -
પાલક સુપ(Palak soup in Gujarati)
#GA4#week16#Spinchsoupપાલક માં આયઁન નું પ્રમાણ ખુબ વઘારે હોય છે.પાલક નો ટેસ્ટ બાળકોને ઓછો પસંદ આવે છે.આ રીતે સુપ બનાવી ને ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
પાલક સૂપ(Palak soup recipe in Gujarati)
#GA4#Week2#Spinachઆ પાલકનો સૂપ બહુ જ હેલ્ધી હોય છે તેમજ આંખની તકલીફ માટે ગણો સારો છે અને હેલ્ધી ફૂડ છે Kruti Ragesh Dave -
પાલક નો સૂપ(Spinach Soup Recipe in Gujarati)
#GA4#Week16Spinech soup મિત્રો શિયાળા ની ફુલગુલાબી ઠંડી માં ગરમાગરમ સૂપ મળી જાય તો ઠંડી તો ઊડી જ જાય અને સાથે સાથે એનર્જી પણ મળી રહે આજે હુ તમારી સાથે પાલક નાં સૂપ ની રેસિપી શેર કરૂ છુ મે થોડી જુદી રીતે સાવ ઓછાં ઘટકો નો ઉપયોગ કરી બનાવ્યો છે Hemali Rindani -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવીને પી શકો છો.સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી બનાવવી એકદમ સરળ છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. તો ચાલો જાણીએ તેની રેસિપી. Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15896506
ટિપ્પણીઓ (2)