જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા.
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને ધોઈ ને ૧૦ મીનીટ સુધી પલાળી રાખવા
- 2
ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું અને ઉકળવા લાગે એટલે તેમાં ભાત ઓરી દેવા
- 3
ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન મીઠું નાખી અને લીંબુનો રસ પણ નાખી દેવો ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ૪/૫ ટીપા નાખવાથી ભાત એકદમ સફેદ બનશે. ભાત ને ૮૦% બાફી લેવા
- 4
ભાતીયા મા ઓસાવી ઉપરથી ઠંડુ પાણી નાખવું જેથી ભાત એકદમ છુટ્ટા થશે.એક બાઉલમાં કાઢી લેવા. ત્યારબાદ વઘાર માટે બધી સામગ્રી તૈયાર કરી લેવી
- 5
વઘારીયા મા ઘી મૂકી ગરમ કરવું
- 6
ઘી ગરમ થાય પછી તેમાં એક પછી એક બધી સામગ્રી નાખી ને મિક્સ કરી લેવું
- 7
તૈયાર કરેલા વઘાર ને ભાત મા નાખી ને હળવા હાથે મિક્સ કરી લેવું
- 8
તો તૈયાર છે જીરા રાઈસ
Similar Recipes
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને કઢી સાથે જીરા રાઈસ બહું જ ભાવે છે.તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા છે. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દરરોજના જમવાના માં ગુજરાતીઓના ઘરે દાળ શાક રોટલી તો બનતા જ હોય છે અમારા ઘરે જ્યારે દાલ મખની અથવા કઢી હોય ત્યારે જીરા રાઈસ જ બને કેમ કે મને જીરા રાઈસ વધારે ભાવે. Sonal Modha -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલોઆજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે. Sonal Modha -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋 Sonal Modha -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત સ્વાદ મા એકદમ ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે.દહીં સાથે પણ ખાઈ શકાય છે. અમારા ઘરમાં તો બટાકા ભાત બધાને બહુ જ ભાવે. Sonal Modha -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમી મા ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવાની મજા આવે.તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. Sonal Modha -
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આજે મેં લેમન રાઈસ બનાવ્યા છે જે મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ધન્યવાદ 🙏🏻. Amita Soni -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાઈસ વિવિધ પ્રકારો ના બને છે.આજે મેં જીરા રાઈસ બનાવિયા. Harsha Gohil -
ટ્રાયો જીરા રાઈસ(tryo jira rice in Gujarati)
#માઇઇબુક#post15ફ્રેન્ડસ, જનરલી આપણે પ્લેઇન જીરા રાઈસ પ્લેટ દાલફ્રાય સાથે સર્વ કરીએ છીએ. મેં અહીં તેમાં ૩ ઇન્ગ્રીડિઅન્ટસ એડ કરીને પોષ્ટીક જીરા રાઈસ બનાવ્યા છે જેને તમે દહીં, રાઇતું , આચાર સાથે પણ સર્વ કરી શકો છો. રેસેપી નીચે મુજબ છે. asharamparia -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસસાઉથ માં રાઈસ માં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો મેં આજે એમાં ના એક ચિતરાના રાઈસ બનાવ્યા. એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સાવ સહેલા છે. Sonal Modha -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
દહીં વાળા રાઈ વાળા મરચાં (Dahi Rai Vala Marcha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના અથાણાં ખૂબ જ ભાવે છે. તો હું તેમા પણ વેરિએશન કરતી હોઉં છું . તો આજે મેં અલગ રીતે રાઈ વાળા મરચાં બનાવ્યા છે. Sonal Modha -
ટામેટાં રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી tomato rice ગુજરાતી લોકોને ખૂબ જ પસંદ પડે છે અને મારા ઘરમાં પણ બધાને ભાવે છે જેને આજે બનાવ્યા છે Kalpana Mavani -
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
રાઈસ એન્ડ વેજિટેબલ્સ પરાઠા (Rice Vegetables Paratha Recipe In Gujarati)
#30mins#Breakfast#ઝટપટ રેસિપી#cookpadgujarati#cookpadindiaઆ પરાઠા હેલ્થી, ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે મેં સવાર ના નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 : ઈનદોરી પૌંવાઈન્દોરી પૌંવા એ ઈન્દોરની પ્રખ્યાત ડીશ છે. આજે મેં પણ બનાવ્યા ઈન્દોરી પૌંવા. હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
જીરા રાઈસ & રસમ(jeera rice rasam recipe in gujarati)
#સુપરશેફ4#week4 ચોમાસાની સિઝનમાં જીરા રાઈસ અને રસમ ખાવાની કંઈક ઓર જ મજા આવે છે મેં એકદમ રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ ને રસમ ઘરે બનાવ્યા છે જીરા રાઈસ દહીં સાથે અથવા રસમ સાથે ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે. Komal Batavia -
સેઝવાન ફ્રાઈડ રાઈસ
આ રાઈસ અમારા ઘરમાં બધાને બહું જ ભાવે છે તો આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe In Gujarati)
મરચાં બધા જ સ્વરૂપ માં સારા લાગે છે કાચા , તરેલા , આથેલા રાયતા, મરચાં નો ગોળ વાળો સંભારો , લોટ વાળા મરચાં , મરચાં ના ભજીયા .અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે.એટલે મેં આજે રાયતા મરચાં બનાવ્યા. Sonal Modha -
વેજીટેબલ લેમન રાઈસ (Vegetable Lemon Rice Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ લેમન રાઈસરાઈસ પણ કેટલી બધી ટાઈપ ના બને છે. તો આજે મેં વેજીટેબલ લેમન રાઈસ બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
આ રાઈસ અમારા ઘર માં બધા ને ભાવે છે જયારે એમ લાગે કે ભૂખ નથી ત્યારે અમારા ઘર માં આ રાઈસ બને છે. Hiral kariya -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત દહીં સાથે સરસ લાગે છે. મેં આજે બનાવ્યા બટાકા ભાત. Sonal Modha -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
મગ ખાવા હેલ્થ માટે બહુ જ સારા . આજે મેં બનાવ્યા રસાવાળા મગ. Sonal Modha
More Recipes
- બાજરી મેથીના થેપલા.(Bajri Methi Na Thepla Recipe in Gujarati)
- ફ્લાવર બટાકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
- મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
- મેથી ડુંગળી ના રીંગ ભજીયા (Methi Dungri Ring Bhajiya Recipe In Gujarati)
- મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15925524
ટિપ્પણીઓ (2)