વધેલી ફાડા ની ખીચડી ના મુઠીયા (Leftover Fada Khichdi Recipe In Gujarati)

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30,મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીવધેલી ખીચડી
  2. 1 વાટકીઘઉં નો કરકરો લોટ
  3. 1 વાટકીશેકેલી શીગ નો ભુક્કો
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૪ ચમચી હીંગ
  6. ૧/૪ ચમચી હળદર
  7. ખાંડ સ્વાદ પ્રમાણે
  8. 1 વાટકીતેલ વઘાર અને મોણ માટે
  9. 1 ચમચીરાઈ
  10. ૧ ચમચી જીરુ
  11. મેથીદાણા
  12. ૧/૪ ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

30,મિનિટ
  1. 1

    ખીચઙી મા કરકરો લોટ શીગ નો ભુક્કો નાખવો બધો મસાલો નાખવો તેલ નુ મોણ જરુર મુજનાખી મિક્ષ કરવુ પાણી જરુર નહી જ પડે કઠણ લાગે તો જ પાણી ઉમેરવુ

  2. 2

    એક લોયા મા કાઠો મુકી પાણી ઊકાળવા મુકવા ચાયણી મા નાના મુઠીયા વાળી ને બાફવા મુકવા

  3. 3

    20 મિનિટ મા બફાય જશે ઠંડા પડે એટલે લોયા મા વઘાર માટે તેલ મુકવુ

  4. 4

    તેલ થયી જાય એટલે રાઈ મેથીદાણા જીરુ તલ નાખવા મુઠીયા ધીમા ગેસ પર થવા દેવાના

  5. 5

    ખુબ નરમ થાય છે ચટણી સાથે ખુબ સરસ લાગેછે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

દ્વારા લખાયેલ

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

Similar Recipes