ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેરની દાળ
  2. 1ટામેટું
  3. વઘાર માટે
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરુ
  6. 1/4 ચમચી હિંગ
  7. સૂકી મેથીનો પાઉડર
  8. 1લીલું મરચું
  9. મીઠા લીમડાના પાન
  10. 1લવિંગ
  11. 2 સૂકું મરચું
  12. 1તમાલ પત્ર
  13. 1બાદીયુ
  14. તેલ વઘાર માટે
  15. 1 ચમચીહળદર
  16. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1કટકો ગોળ
  19. લીંબુ નો રસ
  20. આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળનેપાણીથી ધોઈને કુકરમાં બાફવા માટે મૂકો સાથે એક ટામેટું પણ બાફવામાં નાખો

  2. 2

    દાણ બફાય જાય એટલે ટામેટાની છાલ કાઢીને બ્લેન્ડરથી ક્રશ કરી લેવી

  3. 3

    વઘાર માટે તેલ મૂકીને તેમાં રહી, જીરુ તમાલ પત્ર, સૂકું મરચું, મીઠા લીમડાના પાન લીલુ મરચું,એક ચમચી મેથીનો પાઉડર નાખી ૧ ચમચી લાલ મસાલો નાખીને દાળ નો વઘાર કરવો

  4. 4

    પછી તેમાં હળદર, સ્વાદ અનુસાર મીઠું, ગોળ, અને લીંબુનો રસ ઉમેરો અને બરાબર ઉકાળો, આદુ છીણી નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes