અગમાગિયું

Maya Dholakia
Maya Dholakia @cook_32362881

- એક વિસરાતી વાનગી

અગમાગિયું

1 કમેન્ટ કરેલ છે

- એક વિસરાતી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧ ૧ વાટકીમગ અને બાજરા નો દળેલો લોટ
  2. ૮ વાટકીપાણી
  3. ૨ ચમચીઅજમા
  4. ૨ ચમચીજીરૂ
  5. મીઠું સ્વદાનુસાર
  6. ૩ ચમચીઘી
  7. ૩ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    તેલ અને ઘી વઘાર માટે જીરૂ અને અજમો નાખવો.

  2. 2

    વઘાર માં પાણી ઉકળે એટલે તેમાં લોટ નાખવા. ધીમા તાપે ઉકાળવું

  3. 3

    ગાઠા ન પડે એટલે ખૂબ હલાવવું.
    હલાવ્યા બાદ ૪ થી ૫ મિનિટ ગેસ પર મૂકવું ઉપર થી તેલ મરચું અથવા ગરમ મસાલો નાખી ખાઈ શકાય ગરમ ગરમ અગમગિયું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Dholakia
Maya Dholakia @cook_32362881
પર

Similar Recipes