મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)

Krupali Dholakia
Krupali Dholakia @KrupaliD

મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
  1. ૨ ચમચા ઘઉંનો લોટ
  2. ૨ વાટકીપાણી
  3. 1/2 ચમચી તીખો આચરી મસાલો
  4. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધવો તેલ મોણ ઉમેરવું.

  2. 2

    ગોળ વણી રોટલી કે થેપલા ની જેમ વણી લેવું

  3. 3

    હવે ધીમા તાપે હળવા હાથે થી કોર અને વચ્ચે દબાવી થોડું ઉપસે ત્યાં સુધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupali Dholakia
પર

Similar Recipes