ઘટકો

૨૦ મિનીટ
૮ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણા ની દાળ
  2. ૧૨૫ ગ્રામ ખાંડ
  3. ૧૨૫ ગ્રામ ઘી તળવા માટે
  4. પિસ્તા અને મગજ તરી નાં બી સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને ૪ કલાક માટે ધોઈ ને પલાળી દો.

  2. 2

    પછી દાળ ને નિતારી ને વાટી લેવી થેપલી બનાવી ઘી મા તળી લેવી

  3. 3

    પછી પાછું વાટી લેવું પછી ચાસણી બનાવી તેમાં કલર નાખી ને વાટેલું મિક્સર નાખી ને લાડુ બનાવી લેવા

  4. 4

    પછી પેપર કપ મા મુકી ઉપર ડ્રાય ફ્રૂટ નાખી પીરસવા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Arti Vaishnav
Arti Vaishnav @Artivaishnav65
પર

Similar Recipes