રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી લેવું...ત્યાર બાદ બીજા બાઉલ માં દહીં,પાણી,દળેલી ખાંડ,આદુ - મરચા ની પેસ્ટ નાખી હલાવી નાખવું...
- 2
ત્યાર બાદ ચણા ના લોટ માં તૈયાર કરેલ મિશ્રણ નાખતા જવું અને સતત હલાવતા રહેવું...ત્યાર બાદ તેમાં સાજી નાખી એની ઉપર લીંબુ નો રસ નાખવો જેથી ઢોકળા ફૂલે....ઢોકળા નું મિશ્રણ ૫ મિનિટ સુધી સતત હલાવતા રહેવું...
- 3
ત્યાર બાદ એક લોયા માં પાણી મૂકી જે થાળી માં ઢોકળા મૂકવા હોઈ તેમાં તેલ લગાવી ઢોકળા નું બેટર નાખી દેવું અને લોયા માં કાઠો મૂકી તેની ઉપર થાળી મૂકી લોયા ઢાંકી દેવું...૨૦/૨૫ મિનિટ પછી ઢોકળા થઈ જશે...
- 4
ઢોકળા ઠરે તે દરમિયાન માં બીજા એક લોયા માં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં રાઈ,લીમડો,લીલા મરચા,તલ નાખી પાણી નાખવું અને પછી તેમાં દળેલી ખાંડ,મીઠું,લીંબુ નાખી વઘાર તૈયાર કરવો...ઢોકળા ઠરી જાય એટલે તેમાં આકા પાડી તૈયાર કરેલ વઘાર તેની ઉપર રેડી દેવો..તૈયાર છે ખમણ ઢોકળા....
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpad_gujઢોકળા નું નામ સાંભળતા જ, નરમ અને લચીલા વ્યંજન આપણી નજર સામે આવી જાય છે. પ્રચલિત ગુજરાતી ફરસાણ , બિન ગુજરાતી સમાજ માં પણ અતિ પ્રિય છે. બહુ જલ્દી થી બની જતું આ સ્વાદિષ્ટ ફરસાણ એક ઉત્તમ નાસ્તો છે. વડી ચણા ના લોટ(બેસન) થી બનતું હોવાથી ગ્લુટેન ફ્રી પણ છે. Deepa Rupani -
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ નું ભાવતું અને ગમતું ફરસાણ.#FFC1 Bina Samir Telivala -
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ખમણ ઢોકળા,(khaman dhokla recipe in Gujarati)
#સ્નેક્સPost4ખમણ નાસ્તા માંટે ખુબ જ જાણીતું છે ઘરમાં પણ આપણે બહાર જેવું જ બનાવી શકીએ છીએ Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ (2)