ફ્રૂટ પંચ (Fruit Punch Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27

સાંજની ભૂખ ઓછી કરે એવું ડ્રિંક.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 5-6સ્લાઈસ પાઈનેપલ
  2. 2સંતરા
  3. 12-15પાન ફુદીનો
  4. 1/2લીંબુ
  5. ચપટીમીઠું
  6. ચપટીમરી પાઉડર
  7. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મિક્સર જારમાં બધીજ વસ્તુઓ સાથે ઉમેરી ક્રશ કરો.

  2. 2

    2-3 બરફ ના ટુકડા ઉમેરી ફ્રેશ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

Similar Recipes