ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ચાટ મસાલો

ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ચાટ મસાલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫ ગ્રામ આમચૂર પાઉડર
  2. ૧૫ ગ્રામ શેકેલા જીરાનો પાઉડર
  3. ૧૦ ગ્રામ મરી પાઉડર
  4. ૧/૪ ટી સ્પૂન સૂંઠ
  5. ૧ ટેબલ સ્પૂનફુદીના પાઉડર
  6. ૧/૨ ટેબલ સ્પૂન સંચળ
  7. ૧/૨ ટી સ્પૂન મીઠું
  8. ૧/૪ ટી સ્પૂન હીંગ
  9. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલમાં બધી જ સામગ્રી કાઢો

  2. 2

    એને મીક્ષ કરી ૧ એરટાઇટ ડબ્બીમાં ભરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes