ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)

Yogita Ajudiya
Yogita Ajudiya @Yogita10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 કપ મેંદો
  3. 2 ચમચીઘી
  4. 1 ચમચીલીલુ લસણ
  5. તેલ શેકવા માટે
  6. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી તેલનું મોણ ઉમેરો જરૂર પ્રમાણે પાણી લઇ લોટ બાંધવો

  2. 2

    તેમાંથી લૂઓ લઈ પરોઠું વણી લેવું ઉપર ઘી અને લીલું લસણ પાથરવું પછી તેનો વીંટો વાળી તેનું લૂઓ બનાવો

  3. 3

    પછી તેમાંથી પરોઠું બનાવી તેલમાં શેકી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yogita Ajudiya
Yogita Ajudiya @Yogita10
પર

ટિપ્પણીઓ

Similar Recipes