ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહોળા વાસણમાં લોટ,મીઠું, ખાંડ, મરી પાઉડર, જીરુ,તલ,તેલ,મલાઈ...ઉમેરી ને સરસ બધું ભેળવી લો,લોટ માં મુઠ્ઠી વળે એવું મોણ લો.
- 2
પછી ખૂબ થોડુ થોડુ હૂંફાળું દૂધ ઉમેરી ને કઠણ કણક બાંધી લો ને ૩ મિનિટ માટે રાખી મૂકો.
- 3
પછી કણક માં થી એક લૂઓ લઈ ને થોડું દૂધ ઉમેરી ને સરસ મસળી ને ભાખરી વણી મનગમતા આકાર ની છાપ પાડી કાપી લો.
- 4
માટી ની તાવડી ગરમ કરી તેમાં સરસ શેકી લો,પછી લોખંડ ની લોઢી કે પેન ને ઘી લગાવી ને કપડાં ની મદદથી ભાખરી ને ઘી લગાવી બન્ને બાજુ સરસ શેકી લો.
- 5
ગરમાગરમ ભાખરી પર ઘી લગાવી ને રાખો.૧૫ દિવસ સુધી સરસ રહે છે.
- 6
ભાખરી પર મધ લગાવી ગરમ દૂધ સાથે નાસ્તા માં લઈ શકાય.
- 7
લંચ બોકસ માં પણ કેરી ના છુંદા કે આંબળા ના મુરબ્બા સાથે આપી શકાય છે.
Similar Recipes
-
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#મેથી - મસાલા બિસ્કીટ ભાખરીમેથી - મસાલા બિસ્કીટ ભાખરી ને બાળકો ના લંચ બોકસ માં આપી શકાય.પ્રવાસ માં સાથે લઈ જઈ શકાય."હરેક સફર ની હમસફર...મેથી મસાલા બિસ્કીટ ભાખરી....ખૂબ જ સ્વાદિષ્ટ,અંદર સુધી ક્રિસ્પી ને ...બજાર માં મળે છે એને પણ ટકકર મારે એવી આ ભાખરી તૈયાર થાય છે.આભાર કૂકપેડ સરસ થીમ આપી...અત્યારે મેથી પણ સરસ મળે છે એટલે બનાવી,ઘર ના સભ્યો પણ ખુશ....બાકી મેથી ની સૂકવણી ની કરતાં પણ તાજી મેથી ના પાન નો ઉપયોગ કરી પણ સરસ થાય છે...સીઝન માં ૨ વખત તો થાય જ.... Krishna Dholakia -
ઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી (Wheat Karkara Lot Masala Bhakhri Recipe In Gujarati)
#RC1#WEEKENDRECIPEઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી અમારે ત્યાં બનતી હોય છે.સવારે નાસ્તામાં દૂધ સાથે,સાંજે જમવા માં લચકા પડતાં દૂધી બટાકા ના શાક કે રીંગણ ના ઓળા સાથે અમે બનાવીએ છીએ.ઘઉં ના કરકરા લોટ માં ફાઈબર ની માત્રા વધારે હોય છે. Krishna Dholakia -
સ્વીટ સોલ્ટી બિસ્કિટ ભાખરી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪 Kamlaben Dave -
રાગી નો લોટ અને ફુદીના ની બિસ્કીટ ભાખરી (Ragi Flour Pudina Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati#.Cookpadફૂડ ફેસ્ટિવલ-2 કેલ્શિયમથી ભરપૂર રાગી નો લોટ અને ફુદીનાની બિસ્કીટ ભાખરી Ramaben Joshi -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
બિસ્કીટ ભાખરી સાથે બટાકા નુ રસવાળા શાક ખાવાની મજા આવે..નાસ્તા તરીકે પણ ખાઈ શકાય #FFC2 ફુડ ફેસ્ટિવલ/2 Jayshree Soni -
રજવાડી ક્રેકજેક ભાખરી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB12વીક 12લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿#LB#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪બાળકોને ટીફીનબોક્સમાં દેવા માટે મારા મત મુજબ આ ઉત્તમ વાનગી ,,કેમ કે બાળકોને શક્તિ પણ પૂરી પડે અને જોઈતા વિટામિન્સ પણ મળી રહે ,,સ્વાદ પણ તેમનો મનભાવન બને છે એટલે ટીફીનબોક્સ ફટાફટ ખાલી ,,,,સાથે બાળકોને ભાવતું ફ્રૂટ ,અથાણું ,જામ ગમે તે આપી શકો Juliben Dave -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2#લીલી મેથી અને લીલા લસણ ની મસાલા ભાખરી Rita Gajjar -
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઆ ભાખરી ની વિશેષતા એ છે કે તે દૂધથી લોટ બાંધ્યો હોવાથી ટેસ્ટી, સોફ્ટ બને છે. તેમજ વધુ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 #Week2 Beena Radia -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી અમારા ઘરે લગભગ દરરોજ બને છે સવારે નાસ્તામાં અથવા સાંજે જમવામાં બંનેમાં આ ભાખરી ચાલે છે આજે મેં અને ઓરેગાનો રાખી ને બિસ્કીટ ભાખરી બનાવી છે Kalpana Mavani -
-
-
મલ્ટીગ્રેઈન બિસ્કીટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#WEEK2# ફૂડ ફેસ્ટિવલ1# જુવાર નું ખીચુ Krishna Dholakia -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી ઘઉં નોલોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી,એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મેથી,કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે Kinjalkeyurshah -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
લીલી ડુંગળી ની બિસ્કીટ ભાખરી (Green Onion Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2 Himani Vasavada -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2 ગુજરાતી ઓ ની થાળી માં ભાખરી તો હોવાની જ.આ ભાખરી બિસ્કીટ જેવી બનાવીએ તો ચા સાથે ઓર મજા આવે. Varsha Dave -
-
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મકાઈ ના લોટ નું ખીચુંમકાઈ નો લોટ માં : ..કાર્બોહાઈડ્રેટ,મેગ્નેશિયમ...ફાઈબર થી ભરપૂર છે.......હ્રદય ના ધબકારા અને સામાન્ય બ્લડપ્રેશર ને જાળવવામાં મદદ કરે છે....તે શરીર માં થી કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે અને હ્રદય માટે ખૂબ જ સારો છે.....ચોખા નું ખીચું તો બહું જ ખાધું પણ આ કડકડતી ઠંડી માં એકવાર અચૂક આ મકાઈ ના લોટ નું ખીચુ બનાવી ને ઉપર થી તલ નું તેલ ને મેથીયો મસાલો....ઉમેરી આરોગો....મજા પડી જાશે...સાથે કોકોનટ મિલ્ક ની મસાલેદાર છાશ...ટેસ્ટ એવો ભાવશે કે...ફરી બનાવ્યાં વગર રહી જ નહીં શકો... છાશ નો ફોટો રહી ગયો છે.... (geria) Krishna Dholakia -
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2મે આજે રવો અને ઘઉંનો ઝીણો લોટ મિક્સ કરી તેમાં આદું મરચાની પેસ્ટ, મીઠું, જીરા પાઉડર નાખી સ્વાદિષ્ટ બિસ્કીટ ભાખરી બનાવી છે. Ankita Tank Parmar -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઘઉં ના લોટ નો શીરોઆજે ડહાપણ ની દાળ પડાવી તો.... શીરો તો ખાવો જ પડેને... હા ઇલાઇચિ.. બદામ .. વગરનો Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15978013
ટિપ્પણીઓ (15)