બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Usha Raparka
Usha Raparka @Usha_11

#JR

શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 2ચમચા તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ઘી ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં મુઠી પડતું મોણ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી કડક લોટ બાંધો

  3. 3

    લોટમાંથી લૂઓ લઈ ભાખરી વણવી

  4. 4

    તવી ગરમ કરી ધીમા તાપે કડક શેકવી

  5. 5

    શેકાઈ ગયા બાદ ઘી ચોપડી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Raparka
Usha Raparka @Usha_11
પર

Similar Recipes