સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

Dipanshi Makwana
Dipanshi Makwana @Dipanshi

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીખીચડીયા ચોખા
  2. 1 વાડકીમગની ફોતરાવાળી દાળ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખાને મિક્સ કરી ધોઈ લેવા

  2. 2

    તેમાં જરૂર મુજબ પાણી મીઠું અને હળદર ઉમેરી બાફી લેવી

  3. 3

    બરાબર ચડી જાય એટલે ઘી નાંખી ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipanshi Makwana
પર

Similar Recipes