મૂંગ દાળ ઓટ્સ પુડલા (Moong Dal Oats Pudla Recipe In Gujarati)

Megha Parmar @Meghamit
મારી દીકરી માટે બનાવેલી એક હેલધી વાનગી પુડલા.... મૂંગ દાળ મિક્સ ઓટ્સ.... પુડલા
મૂંગ દાળ ઓટ્સ પુડલા (Moong Dal Oats Pudla Recipe In Gujarati)
મારી દીકરી માટે બનાવેલી એક હેલધી વાનગી પુડલા.... મૂંગ દાળ મિક્સ ઓટ્સ.... પુડલા
રાંધવાની સૂચનાઓ
- 1
મૂંગ દાળ અને ઓટ્સ ને પાણી માં પલાળી રાખો, પછી પછી તેને એક મિક્સર બાઉલમાં નાખી તેમાં આદું મરચા લસણ કોથમીર મીઠું હિંગ હળદર નાખી ને મિક્સ કરો
- 2
પછી તેમાં થી પુડલા બનાવો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ અને ઓટ્સ ની ખીચડી (Dal Oats Khichdi Recipe In Gujarati)
#RC1દાળ અને ઓટ્સ ની ચાઈનીઝ ખીચડીઆ રેસિપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓટ્સ અને મગની દાળ માંથી બનાવેલી છે તો ખૂબ જ હેલ્ધી પણ છે..... Mishty's Kitchen -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
-
ઓટ્સ ના પુડલા(Oats pudla recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી વાનગી , જે નાના મોટા બધા જ ને ભાવે .#trend Madhavi Cholera -
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia -
ઓટ્સ વેજીટેબલ ઈડલી (Oats Vegetable Idli Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#healthyઓટ્સ ઈડલી એ એક હેલ્ધી વાનગી છે ઘણા બધા વેજીટેબલ્સ હોવાથી તે સુપર હેલ્ધી બની જાય છે. Neeru Thakkar -
-
ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)
.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..#RC1 Sangita Vyas -
મિક્સ દાળ નાં પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
#SDગરમીમાં ફટાફટ બની જાય અને સાંજે હળવું ભોજન લેવું હોય ત્યારે પુડલા એ સારો વિકલ્પ છે Pinal Patel -
વેજિટેબલસ્ ઓટ્સ ઉપમા (Vegetables Oats upma recipe in Gujarati)
#GA4#week5#post_5#upma (ઓટ્સ ઉપમા)#cookpadindia#cookpad_guરોલ્ડ્ ઓટ્સ ડાયેટ માટે બેસ્ટ છે. મારો પોતાનો અનુભવ છે ઓટ્સ નાં સેવન થી મારું પોતાનું ઘણું વેઇટ લોસ થયું છે. એટલે ઓટ્સ સાથે મે ઘણી બધી રેસિપી બનાવવાની કોશિશ કરી છે એમાંથી આ એક છે વેજિટેબલ ઓટ્સ ઉપમા જે મે ઓટ્સ ને પલાળી ને બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરવા જેવી વાનગી. Chandni Modi -
-
ફણગાવેલા મૂંગ મંચુરિયન
#કઠોળફણગાવેલા મૂંગ મંચુરિયન - મિત્રો, આપણે હંમેશાં મૂંગ અથવા મૂંગ દાળનો સફરજન બનાવીએ છીએ જે ચટણી સાથે પીરસાય છે. મેં તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે અહીં ફણગાવેલા મૂંગનો ઉપયોગ કરીને ચાળા પાડી છે અને ચાઇનીઝનું મિશ્રણ બનાવતી વખતે મેં તેને વળાંક આપીને ફણગાવેલા મૂંગ મંચુરિયન બનાવ્યા છે. Adarsha Mangave -
ઓટ્સ પરાઠા (Oats Paratha Recipe in Gujarati)
#AM4#Immunityકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીર ને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.ખૂબ જ healthy એવા ઓટ્સ માંથી આપણે જુદી જુદી વાનગી બનાવી શકીએ અને આપના રોજ ના આહાર માં ઓટ્સ ને મજબૂત સ્થાન આપીએ Bansi Chotaliya Chavda -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જો આપણે જ ઘરે બહાર જેવા જ મસાલા ઓટ્સ બનાવી શકતા હોઈએ તો પછી બહાર ના પેકેટ ઓટ્સ ને બોલો બાય બાય અને ઘરે જ આસની થી બનાવો બહાર જેવા જ ઓટ્સ. Komal Dattani -
પુડલા (વધેલી દાળ માંથી)(Pudla Recipe In Gujarati)
#ફટાફટ#cookpadGujarati#cookpadindiaઆજ મેં કંઈક આડા અવળું મિક્સ કરીને ડીશ બનાવી. બપોરે દાળ ભાત કર્યા હતા. Daily તો અમારે ના હોય દાળ ભાત. એમાં પાછું દાળ વધી. તો મને થયું નાખી દેવી એના કરતાં કંઈક બનાવું. તો એમાં થોડું ઘણું મિક્સ કરીને પુડલા બનાવી નાખ્યા. ટેસ્ટ માં પણ એકદમ જોર બન્યા છે.. 😋👩🍳 Henal Kothadiya _ #HENALs_Kitchen -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#SSRઓટ્સ ચીલા બ્રેકફાસ્ટ વાનગી છે જે બનાવામાં બહુજ સહેલી છે અને હેલ્થી પણ બહુજ. આ ચીલા નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
મૂંગ ખાટું (ખાટ્ટી-મીઠી દાળ)
#DRઆ એક ટ્રેડીશનલ સાઊથ ગુજરાત ની વાનગી છે.મૂગ ખાટું સ્ટીમડ રાઈસ , ભાખરી , રોટલી અને કઢી સાથે સર્વ થાય છે. મૂંગ ખાટું બહુજ સ્વાદિષ્ટ બને છે અને બનાવા માં એટલું જ આસાન છે . જેટલું ટેસ્ટી છે એટલું જ હેલ્થી પણ છે જ.તો મારી રેસીપી ગમે તો ચોકકસ ટ્રાય કરશો. Bina Samir Telivala -
મિક્સ દાળ અને ઓટ્સ ઉત્તપમ (Mix Dal Oats Uttapam Recipe In Gujarati)
#Week1આજે હું એક હેલ્થી રેસિપી લઇને આવી છું.ઓટ અને ઓટમિલના ઘણા બધા સ્વાસ્થ્ય લાભો છે. આમાં વજન ઘટાડવું, લોહીમાં શર્કરાનું સ્તર ઓછું કરવું અને હ્રદયરોગનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે.અનાજના રેસાથી ભરપૂર બાહ્ય સ્તર, કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે. Himani Chokshi -
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#trendતેલ વગર બનતા મિક્સ દાળના પૌષ્ટિક પંજાબી પુડલા. બાળકોને ટિફિનમાં બેબી પુડલા પણ આપી શકાય. Bhavna C. Desai -
જૈન મિક્સ દાળ (Jain Mix Dal Recipe In Gujarati)
#SJR નિયમિત રોજ તુવેર દાળ બનાવતા હોય આજ અલગ એવી મિક્સ દાલ બનાવી. Harsha Gohil -
ઓટ્સ ચિલા (Oats Chila Recipe In Gujarati)
#MBR8Week8મારા ઘરે બધાને ચીલા/ પુડલા વધારે ભાવે છે એટલે વિક માં બે વાર તો થાય જ.. એમાંય હું make sure કરું કે દર વખતે નવી theme કે fusion રીત યુઝ કરું..આજે મે બેસન સાથે ઓટ્સ અને ખૂબ બધા ફ્રેશ ધાણા નાખીને બનાવ્યા છે..અને બહુ જ યમ્મી થયા હતા..એકદમ હેલ્થી વર્ઝન.. Sangita Vyas -
મગની છૂટી દાળ (Moong Dal Recipe In Gujarati)
#AM1 કેરીની સીઝન આવે એટલે કે ઉનાળામાં જ્યારે કેરી ખૂબ જ સરસ આવે ત્યારે ગુજરાતી લોકોનાં ઘરમાં રસ - પૂરી અવાર-નવાર બનતા હોય છે. રસ પૂરી ની સાથે મગની છૂટી દાળ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં મગની છૂટી દાળ ખૂબ ફેમસ છે. આ દાળ બનાવવી જેટલી સરળ છે તેટલી જ આ દાળ પચવામાં પણ સરળ છે. આ દાળ ખુબ ઓછા સમયમાં અને ઓછા ingredients થી ખુબ સરસ અને સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
મગ ની મસાલા દાળ (Moong Masala Dal Recipe In Gujarati)
#DRદાળ એટલે પ્રોટીન નો ખજાનો. એમાં પણ અમારે ત્યાં સોમવારે મગ ની દાળ જ હોય તેમાં પણ ફરસી દાળ ને ગળચટું શાક હોય HEMA OZA -
કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oatsઆજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
-
-
વેજ ઓટસ પુડલા (Veg Oats Pudla Recipe In Gujarati)
#trend #પુડલા વેજ ઓટસ પુડલા હું એટલે બનાવું છું કે હેલ્ધી પણ છે diet food પણ છે ને ટેસટી પણ છે😋 Reena patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15981137
ટિપ્પણીઓ