વેજીટેબલ ચીઝ પનીર પરાઠા (Vegetable Cheese Paneer Paratha Recipe In Gujarati)

વેજીટેબલ ચીઝ પનીર પરાઠા (Vegetable Cheese Paneer Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં ૧ ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી અને રોટલી જેવો લોટ બાંધી શું.
- 2
ત્યાર બાદ કોબીજ, ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને લીલા મરચાને ઇમેજ માં બતાવ્યા પ્રમાણે ઝીણું ઝીણું ચોપ કરીશું
- 3
આ બધું ઝીણું ઝીણું કટ થઈ ગયા પછી એક બાઉલમાં બધા વેજિટેબલ્સ મિક્સ કરી તેમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, પનીર અને એક ક્યુબ ચીઝ ખમણી લેશું.
- 4
રોટલીનો લોટ લઇ તેને રોટલીના આકારમાં વણી અને તેમાં જે વેજિટેબલ્સ,ચીઝ અને પનીર નું ફીલિંગ બનાવ્યું છે તે ભરીશું.
- 5
ફોટા માં બતાવ્યા પ્રમાણે આપણે પરાઠાને વાળી શું અને પરોઠાને ત્રિકોણ આકાર આપીશું.
- 6
ત્યાર પછી લોઢી ગરમ કરી પરાઠાને ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી બટર લગાવી સેકીશું.
- 7
તૈયાર છે આપણું વેજીટેબલ ચીઝ,પનીર પરાઠા. પરાઠા ને સરવિંગ પ્લેટમાં લઈ ઉપર થોડું બટર અને ચીઝ લગાવી, ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું.
Similar Recipes
-
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
વેજીટેબલ પનીર પરાઠા (Vegetable Paneer Recipe In Gujarati)
આ વાનગી ઓછા સમયમાં ઝડપથી બની જાય છે અને નાના થી લઈને મોટા લોકોને ભાવતી તેમજ એક હેલ્થી રેસીપી છે જેમાં પનીર ની સાથે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. #GA4 #Week1 Komal -
-
-
વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
#સુપરશેફ2 #ફલોસૅઆ પરાઠા સુરત મા ખૂબ જ ફેમસ છે.જેને ગ્રીન ચટણી, સોસ અને દહીં સાથે પીરસે છે . ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
વેજીટેબલ ચીઝ પરાઠા (Vegetable Cheese Paratha Recipe in Gujarati)
વેજીટેબલ પરાઠા એટલે શાક અને રોટલીનો નવો અવતાર.અત્યારે ધરમાં જે શાકભાજી હોય એના વડે જે ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની હોય એ પણ એક પડકાર ઝીલવા બરાબર છે.તો આજે હું ધરમાં અવેલેબલ શાકભાજી તેમજ ચીઝ અને પનીર જે મોટે ભાગે દરેકના પ્રિય એટલે ઘરમાં હોય છે.મેં શાકભાજી બોઈલ નથી કર્યા એટલે પરાઠા એકદમ ક્રંચી લાગે છે. Urmi Desai -
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
-
કોબીજ પનીર ચીઝ પરાઠા (Cabbage Paneer Cheese Paratha recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROસુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે.અહીં મે કેપ્સીકમ નો ઉપયોગ કર્યો છે તમે અહી પાલક, કોર્ન, ગાજર, વટાણા માંથી કાંઈ પણ ભાવતું શાક અથવા ઘરમાં available હોય તેનો ઉપયોગ કરી શકાય.આ ગોટાળો તમે, રોટી, પરાઠા, બ્રેડ, પાવ કે કુલચા સાથે સર્વ કરી શકો છો. Dr. Pushpa Dixit -
ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#paratha Unnati Desai -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(vegetable cheese sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮ Dhara Gangdev 1 -
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#JR Dipanshi Makwana -
પનીર ભુર્જી & ચીઝ પરાઠા (Paneer Bhurji & Cheese Paratha Recipe In Gujarati)
#GA4#week 1# punjabi# paratha#રેસીપી1 megha vasani -
-
-
પનીર ચીઝ વેજીટેબલ સમોસા (Paneer Cheese Vegetable Samosa Recipe In Gujarati)
#CDYઆ વાનગી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે એટલે હું મારા બાળકોને માટે હેલદી વાનગી બનાવવાનું પસંદ કરું છું Falguni Shah -
પનીર વેજીટેબલ પરાઠા (Paneer Vegetable Paratha Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
-
ચીઝ પનીર મોમોસ(cheese paneer momos recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#સુપરશેફ૩"People Make Memories,I Make Momories."....😊😊😋😋😋 nikita rupareliya -
-
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
-
વેજીટેબલ ચીઝ ફ્રેન્કી (Vegetable Cheese Frankie Recipe In Gujarati)
#SSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
પનીર-ચીઝ પાલક પરાઠા (Paneer Cheese Palak Paratha Recipe in Guj
#રોટીસ#પનીર મોટા ભાગે બઘાનુ ફેવરીટ હોય પણ પાલક ન હોય. મારી દીકરીને પાલક પસંદ નથી. પાલક-પનીરનુ શાક નહિ ખાશે પણ આ રીતે પનીરનુ સ્ટફીંગ પાલક પ્યુરી બનાવી લોટ માંથી બનાવેલ પરાઠા એને ભાવે છે. આજે મેં અલગ અલગ આકારમાં પરાઠા બનાવ્યા છે.ત્રિકોણ,ગોળ,ચોરસ અને અર્ધગોળ આકારમાં. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ