ઇદડા (Idada Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#FFC3
ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે.

ઇદડા (Idada Recipe In Gujarati)

#FFC3
ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ્સ
4લોકો
  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદ ની દાળ
  3. 2 ટેબલસ્પૂનતેલ
  4. 1/8 ટી સ્પૂનરાઈ
  5. 1 ટી સ્પૂનઇનો
  6. 1/2 ટી સ્પૂનતલ
  7. 1/8 ટી સ્પૂનમરી પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ્સ
  1. 1

    ચોખા અને અડદ ની દાળ ને પાંચ થી છ કલાક પલાળી રાખો. ત્યારબાદ મિક્સરમાં બારીક કરી લો. આ મિશ્રણ ને ઢાંકીને સાત થી આઠ કલાક રાખો.

  2. 2

    હવે ઢોકળાંના કૂકર માં પાણી ઉકળવા મૂકી. ઢોકળાં ની થાળીને તેલ થી ગ્રીસ કરી લો. મિશ્રણ માં મીઠું ઉમેરી હલાવી લો.

  3. 3

    મિશ્રણમાં ઇનો ઉમેરી હલાવી લો. થાળીમાં મિશ્રણ પાથરી ઉપર મરી પાઉડર અને તલ ભભરાવી કૂકર માં દસ મિનિટ માટે બાફી લો.

  4. 4

    વાઘરીયામાં તેલ લઇ ગરમ કરી રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે ગેસ બંધ કરો.

  5. 5

    કૂકર ઠંડુ પડે એટલે ઈદડાં ને કટ કરી લઇ વઘાર ઉમેરી. લીલાં ધાણા ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

Similar Recipes