સુરતી ઇદડા (Surti Idada Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

સુરતી ઇદડા (Surti Idada Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૩ કપચોખા
  2. ૧ કપ અડદ દાળ
  3. ૧ કપદહીં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  6. 1/4 ચમચીસંચળ
  7. લીમડો
  8. 1/2 ચમચીરાઈ
  9. 1/2 ચમચીજીરું
  10. 1/2 ચમચીતલ
  11. 1/4 ચમચીહિંગ
  12. વઘાર માટે
  13. 2 ચમચીતેલ
  14. 1/4 ચમચીઇનો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા ને ૫ કલાક પલાળી રાખો.પછી તેમાં દહીં નાખી મિક્સર માં ક્રશ કરી ખીરું તૈયાર કરો.

  2. 2

    પછી તેને ૭ થી ૮ કલાક આથો આવવા મૂકી દો.

  3. 3

    ગેસ ચાલુ કરી સ્ટીમર માં પાણી નાખી ગરમ કરવા મૂકો.

  4. 4

    થાળી ને તેલ ગ્રીસ કરી ખીરામાં મીઠું અને મરચું,સંચળ,અને. ઇનો નાખી સ્ટીમર માં ૧૫ મિનિટ માટે steem કરવા મૂકી દો.

  5. 5

    પછી તેને ઠંડુ કરી એક વઘરિયા માં તેલ મૂકી રાઈ,જીરું,લીમડો,તલ ને હિંગ નાખી વઘાર કરો.

  6. 6

    વઘાર ને ઇડદા પર નાખી દો.લો તૈયાર છે ઈડદા.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes