મેથી ની ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB

મેથી ની સમોસમ ઢોકળી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15,મિનિટ
4 લોકો માટે
  1. 1 વાટકો ચણાનો લોટ
  2. ઝીણી સમારેલ મેથી
  3. 1 ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
  4. મીઠું સ્વાદમુજબ
  5. 1 ચમચી હળદર
  6. 1/4 ચમચી હીંગ
  7. 1 વાટકો પાણી
  8. વઘાર માટે તેલ
  9. 1/2 ચમચી રાઈ
  10. 1/4 ચમચી જીરુ
  11. 1/4 ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

15,મિનિટ
  1. 1

    એક મોટા લોયા મા એક વાટકો પાણી ઉકાળવા મુકવુ, ઉકળે એટલે, મેથી, આદુ મરચા, લસણ ની પેસ્ટ ઉમેરવી,

  2. 2

    મીઠું સ્વાદમુજબ હીંગ હળદર નાખી હલાવવુ ત્યાર બાદ ચણાનો લોટ ઉમેરી એકમ વેલણ થી હલાવવુ જેથી ગાઠા ન પડે

  3. 3

    એક થાળી મા તેલ લગાડી ઢોકળી પથરવી ઠરે એટલે કાપા પાડવા

  4. 4

    તેલ મુકી રાઈ જીરુ તલ, લીમડા ના પાન ઉમેરી વઘારવી ધીમા તાપે થવા દેવી

  5. 5

    ઢોકળી બટાકા ના શાક મા પણ આ ઢોકળી નાખી શકાય

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

Similar Recipes