ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને બાફી લેવા તેની છાલ ઉતારી ને મેશ અથવા ખમણી લેવા.તેમાં મીઠું અને 1/2 કપ તોકિર ઉમેરી માવો તૈયાર કરવો.
- 2
સ્ટફિંગ માટેની બધી સામગ્રી ભેગી કરી મિશ્રણ બનાવી સ્ટફિંગ તૈયાર કરી લેવું.
- 3
હવે બટાકા ના તૈયાર કરેલા માવા ની ટીક્કી બનાવી તેમાં સ્ટફિંગ ના નાના બોલ બનાવી મુકવા અને તેના ગોળા બનાવી લેવા.તેને તપકીર માં રગદોળી લેવા.જેથી બફવડા છુટ્ટા ન પડે.આ તૈયાર વડા ને ગરમ તેલ મધ્યમ આચ માં તળી લેવા.
- 4
આવી રીતે બધા વડા તૈયાર કરી લેવા.અને તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા.અત્યારે હજુ નવા બટાકા આવતા હોવાથી સાવ લાલ કે બ્રાઉન નહિ થાય. તો તૈયાર છે ફરાળી બફવડા.
- 5
મેં આ બફવડા ને લીલી ચટણી, ખાટીમીઠી ચટણી,તળેલા મરચા,કાકડી,ફરાળી ચેવડો અને વેફર સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Farali Happy Maha Shivratri Janki K Mer -
-
ફરાળી પાપડી ચાટ (Farali Papdi Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક ##myebookpost7 #માયઈબૂકપોસ્ટ7#weekmeal3 #વીકમિલ3#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2 Nidhi Shivang Desai -
ફરાળી મોરીયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai -
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
લીલા નાળિયેરની ફરાળી પેટીસ(lila naryeali farali patties recipe in Gujarati (
#સુપરશેફ _3#Week 3#મોન્સૂનસ્પેશિયલ#ઉપવાસફરાળી પેટીસ કે બફ વડા લગભગ દરેક ફરસાણ વારાની દુકાન માં શ્રાવણ માસ માં મળતી હોય છે ઝડપથી બની જતી ને ટેસ્ટમાં એકદમ સુપર લાગે છે ... Kalpana Parmar -
-
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
ફરાળી સાબુદાણા ખીર (Farali Sabudana Kheer Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26#MyRecipe3️⃣0️⃣ #Farali#PAYALCOOKPADWORLD #faralifood#porbandar #EkadashiFastingFoods#Bhel #VratBhel#cookpadindia #cookpadgujrati Payal Bhaliya -
-
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#Farali Neeru Thakkar -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15ભેળ નું નામ સાંભળીએ એટલે આપણને મમરાની ભેળ યાદ આવે. પણ આજે મેં ફરાળી ભેળ બનાવી છે જેમાં બટેકુ, દાડમના દાણા, બટેટાની વેફર, બટેટાની ચિપ્સ ,એપલ, કાજુ, બદામ ,કિસમિસ આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરી ફરાળી ભેળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
નાની છોકરીઓ કોઈ વ્રત કરે ત્યારે તેને ફરાળ શું કરી દેવું તેનીચિંતા રહે છે છોકરીને ભાવે એવી ચટપટી ફરાળી બનાવી શકાય છે. Pinky bhuptani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025671
ટિપ્પણીઓ (21)