ઘટકો

  1. 500 ગ્રામમટર ના દાણા
  2. 2 ચમચીતેલ
  3. 1/4 ચમચીહળદર પાઉડર
  4. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  5. 1/2 ચમચીધાણા પાઉડર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1 ચમચીઅમચુર પાઉડર
  8. ઉપરી પડ માટે...
  9. 500 ગ્રામ મેંદો
  10. મુઠઠી ભર મોણ(તેલ આગળ પડતા)
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ચપટીઅજમો
  13. તેલ તળવા માટે
  14. હિંગ વઘાર માટે
  15. જીરુ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા ના લોટ મા અજમો,મીઠું અને તેલ ના મોણ નાખી ને સેમી કડક,સોફટ,મુલાયમ લોટ બાન્ધી ને કપડા થી ઢાકી ને ૨૦મીનીટ રેસ્ટ આપવુ.

  2. 2

    મટર ને અધકચરા વાટી લેવુ,કઢાઈ મા એક ચમચી તેલ ગરમ કરી ને હિંગ,જીરા ના વઘાર કરી ને મટર નાખી દેવુ, હલ્દી,મરચુ,ધણા પાઉડર અમચુર પાઉડર નાખી ને થોડા વાર કુક કરી ને શેકી લેવુ જેથી મટર ના પાણી બળી જાય અને સ્ટફીગં કોરી થઈ જાય.. કોથમીર નાખી ને પ્લેટ મા કાઢી લેવુ અને ઠંડા થવા દેવુ સમોસા મા ભરવા માટે ની સ્ટફીગં તૈયાર છે

  3. 3

    હવે બાન્ધેલા લોટ ના લુઆ પાડી, નાની લંબગોલ પૂરી વણી ને વચ્ચે થી કાપી ને બે ભાગ કરવુ

  4. 4

    એક ભાગ ઉઠાવી કોન ના શેપ આપી સ્ટફિંગ ભરી ને કિનારી પાણી લગાવી ને સીલ કરી દેવી આ રીતે બધા સમોસા ભરી લેવુ.એક પૂરી થી બે સમોસા બનશે.

  5. 5

    બધા સમોસા ભરાઈ જાય પછી મીડીયમ ફલેમ પર ગોલ્ડન ગુલાબી ક્રિસ્પી તળી લેવુ તૈયાર છે મટર ના જયાકેદાર સ્વાદિષ્ટ મટર ના સમોસા..મે મીઠી ચટણી,ગ્રીન ચટણી,સેવ સાથે સર્વ કરી છે......

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes