બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆને સાફ કરી પલાળવા
- 2
બટાકા ને ઝીણા કાપી લેવા એક કડાઈમાં તેલ ગરમ કરી બટાકા વઘારવા
- 3
તેમાં મીઠું અને હળદર ઉમેરો
- 4
બટાકા ચડે એટલે અંદર પલાળેલાં પૌવા ઉમેરવા
- 5
પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ અને લીલા મરચાં ઉમેરવા
- 6
બધું બરાબર હલાવી મિક્સ કરવું ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellowબટાકા પૌવા એ મારી સૌથી પ્રિય વાનગી છે... રાતે ડિનર માં કંઈ લાઇટ લેવા ની ઈચ્છા થાય તો બટાકા પૌવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે..પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે. ટુંક માં પૌંઆ ગુણો થી ભરપુર છે Hetal Chirag Buch -
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#cooksnap challenge#breakfast#Week1 Nita Prajesh Suthar -
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય.. Sangita Vyas -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવાસવારે નાસ્તામાં બને છેછોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16064858
ટિપ્પણીઓ