ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૭-૮ વઢવાણી મરચા
  2. ૩ ટેબલ સ્પૂનગાંઠિયા નો ભૂકો
  3. ૧ ટી સ્પૂનધાણા જીરુ
  4. ૧/૪ ટી સ્પૂનહળદર
  5. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧ ટી સ્પૂનખાંડ
  8. ૨ ટી સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મરચા મા ઉભો કાપો પાડવો. બાકી બધી સામગ્રી મિક્સ કરી મરચા મા ભરવુ.

  2. 2

    પેન માં તેલ ગરમ કરી તેમા ભરેલા મરચા નાખી ધીમા તાપે સાતડો. ૫-૭ મિનિટ પછી બાકી નો મસાલો નાખી થોડું પાણી નાખી હલાવો. ૩-૫ મિનિટ માં ભરેલા મરચા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes